હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા દ્વારા OBD2B શાઈન 100 લોન્ચ કરાઈ
હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા બહેતર સ્ટાઈલિંગ સાથે અપડેટેડ OBD2B-કોમ્પ્લાયન્ટ શાઈન 100 આજે લોન્ચ કરવામાં આવી હતી. નવું 2025 હોંડા શાઈન 100ની કિંમત રૂ. 68,767 છે (એક્સ-શોરૂમ, દિલ્હી) રખાઈ છે. તે હવે ભારતભરની એચએમએસઆઈ ડીલરશિપ્સ ખાતે ઉપલબ્ધ છે.
હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા (એચએમએસઆઈ) બહેતર સ્ટાઈલિંગ સાથે અપડેટેડ OBD2B-કોમ્પ્લાયન્ટ શાઈન 100 આજે લોન્ચ કરવામાં આવી હતી. નવું 2025 હોંડા શાઈન 100ની કિંમત રૂ. 68,767 છે (એક્સ-શોરૂમ, દિલ્હી) રખાઈ છે. તે હવે ભારતભરની એચએમએસઆઈ ડીલરશિપ્સ ખાતે ઉપલબ્ધ છે.
અપડેટેડ શાઈન 100 રજૂ કરતાં હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી સુત્સુમુ ઓટાની જણાવ્યું હતું, “અમે ભારતમાં અમારા ગ્રાહકોને નવી OBD2B-કોમ્પ્લાયન્ટ શાઈન 100 રજૂ કરવામાં આવી હતી. માર્ચ 2023માં આરંભથી શાઈન 100એ એચએમએલઆઈના મોટરસાઈકલ પોર્ટફોલિયોમાં ઝડપથી વૃદ્ધિ પામતી બ્રાન્ડ્સમાંથી એક તરીકે પોતાને સ્થાપિત કરી છે. આ પ્રવેશ સ્તરીય મોટરસાઈકલને તેની ઉત્કૃષ્ટ વિશ્વસનીયતા, ઈંધણ કાર્યક્ષમતા અને એકંદર મૂલ્ય માટે ઉત્તમ પ્રતિસાદ આપ્યો છે. નવીનતમ અપડેટ સાથે અમે પર્યાણવરીય જવાબદાર અને ઉચ્ચ ગુણવત્તાના મોબિલિટી સમાધાન પૂરા પાડવાની અમારી કટિબદ્ધતા ચાલુ રાખી છે.’’
આ ઘોષણા પર બોલતાં હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના ડાયરેક્ટર શ્રી યોગેશ માથુરે જણાવ્યું હતું કે, “શાઈન 100 પ્રવેશ સ્તરીય મોટરસાઈકલ સેગમેન્ટમાં મજબૂત ખેલાડી રહી છે, જે કિફાયત કિંમતે ઉત્તમ ગુણવતક્તા અને કમ્ફર્ટ પ્રદાન કરે છે. નવીનતમ અપગ્રેડ સાથે અમે તેની લોકપ્રિય ઈંધણ કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા જાળવવા સાથે નવીનતમ ઉત્સર્જન નિયમો સાથે તેની અપીલ વધુ બહેતર બની છે અને અભિમુખતાની ખાતરી રાખે છે. શાઈન 100એ પ્રવેશ- સ્તરીય પ્રવાસી સેગમેન્ટમાં હોંડાની હાજરી મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને અમને વિશ્વાસ છે કે નયે ઈન્ડિયા કી અમેઝિંગ સાઈનનું આ નવું વર્ઝન ભારતભરના વધુ ગ્રાહકોને આકર્ષવાનું ચાલુ રાખ્યું છે.’’
ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) એ શુક્રવારે ભારતમાં નવી Hilux બ્લેક એડિશન રજૂ કરી. આ લાઇફસ્ટાઇલ યુટિલિટી વ્હીકલ શહેરમાં મુશ્કેલ ભૂપ્રદેશમાં ઓફ-રોડિંગ એડવેન્ચર ડ્રાઇવ અને રોજિંદા ઉપયોગ માટે શ્રેષ્ઠ અનુકૂળ છે. હિલક્સ બ્લેક એડિશન 2.8L ચાર-સિલિન્ડર ટર્બો-ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન (500Nm ટોર્ક) સાથે જોડાયેલું છે.
Lexus LX 500d ના અર્બન વેરિઅન્ટની શરૂઆતની કિંમત 3 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે તેના ઓવરટેલ વેરિઅન્ટની શરૂઆતની કિંમત 3.12 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાએ કૉમેટ ઇવી પોર્ટફોલિયોની બ્લેકસ્ટોર્મ એડિશન લૉન્ચ કરીને ભારતની આ સ્ટ્રીટ-સ્માર્ટ ઇવીની સ્ટાઇલ અને આકર્ષણને વધારી દીધાં છે. રૂ. 7.80L + બેટરીનું ભાડું @ રૂ. 2.5/કિમીની એક્સ-શૉરૂમ કિંમતે લૉન્ચ કરવામાં આવેલી કૉમેટ બ્લેકસ્ટોર્મ એડિશન તેની શ્રેણીનું ટૉપ વેરિયેન્ટ હશે.