આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગ કામને કારણે 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી મેમુ ટ્રેનો રદ રહેશે
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરાસેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી મેમુટ્રેનો રદ રહેશે.
પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી મેમુ ટ્રેનો રદ રહેશે.
1. ટ્રેન નંબર 09131આણંદ – ગોધરા મેમુ ટ્રેન 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
2. ટ્રેન નંબર 09132 ગોધરા – આણંદ મેમુ ટ્રેન 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
3. ટ્રેન નંબર 09379 આણંદ - ડાકોર મેમુ ટ્રેન 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
4. ટ્રેન નંબર 09380 ડાકોર – આણંદ મેમુ ટ્રેન 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી રદ રહેશે.
• ટ્રેન નંબર 19319 વેરાવળ – ઈન્દોરમહામનાએક્સપ્રેસ 31.07.2024 અને 07.08.2024 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયાગેરતપુર - આણંદ - બાજવા - છાયાપુરી - ગોધરાથઈને ચલાવવામાં આવશે.
• ટ્રેન નંબર 20936 ઈન્દોર – ગાંધીધામ સુપરફાસ્ટ 28.07.2024 અને 04.08.2024 ના રોજ ડાયવર્ટ કરેલા રૂટ વાયાગોધરા - છાયાપુરી - બાજવા - આણંદ - ગેરતપુરથઈને ચલાવવામાં આવશે.
રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા વિનંતી કરવામાં આવે છે. ટ્રેનનાઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરોwww.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.
અમરેલીમાં મોર્ચોથી ભરેલી આઈસર ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતાં આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. નવીનતમ સમાચાર, ઘટનાની સંપૂર્ણ વિગતો અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો વાંચો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું.