મિઆ બાય તનિષ્કે દિવાળી માટે એક દિવ્ય ચમક સમાન ‘સ્ટારબર્સ્ટ’ કલેક્શનનું અનાવરણ કર્યું
પ્રકાશનો તહેવાર દિવાળી નજીક આવી રહી છે ત્યારે મિઆ બાય તનિષ્ક ‘સ્ટારબર્સ્ટ’ કલેક્શન રજૂ કરે છે, જે જ્વેલરીમાં કોસ્મિક-પ્રેરિત ઓડ છે. આ કલેક્શન દિવાળી, નવરાત્રિ અને દુર્ગા પૂજાની ઉત્સવની ભાવના વ્યક્ત કરતા સૂર્ય, ચંદ્ર, તારા અને ગ્રહોના સારને દર્શાવે છે. રૂ. 2999થી શરૂ થતી કિંમતો સાથે, ‘સ્ટારબર્સ્ટ’ વૈવિધ્યસભર રેન્જ ઓફર કરે છે, જે સુનિશ્ચિત કરે છે કે દરેક સ્ત્રીની જ્વેલરી તેમની વ્યક્તિગતતાને પ્રતિબિંબિત કરે.
ઉત્કૃષ્ટ 14 કેરેટ સોનામાં રચાયેલ, ‘સ્ટારબર્સ્ટ’ એક તેજસ્વી રિમાઇન્ડર છે કે દરેક સ્ત્રી પોતાની અંદર બ્રહ્માંડનો એક ટુકડો વહન કરે છે. આ કલેક્શન સૂર્ય, ચંદ્ર અને તારામાંથી પ્રેરણા મેળવે છે, જે દરેક જટિલ વિગતમાં બ્રહ્માંડને જીવંત બનાવે છે. દરેક ભાગ કલાનો એક નમૂનો છે, જેમાં આકાશી રૂપથી શણગારેલી નીચી નેકલાઇન વિસ્તરેલી સાંકળ સહિતની હાઇલાઇટ્સ છે, જે એક સાચી કૃતિ છે જે રાત્રિના આકાશની સુંદરતાને પ્રતિબિંબિત કરે છે.
આ ઉપરાંત, કલેક્શનમાં ટાઇમલેસ ચાંદ બાલી ઇયરિંગ્સનું આધુનિક વર્ઝન રજૂ કરવામાં આવ્યું છે, જે એક બેનમૂન ક્લાસિક પર સમકાલીન ટ્વિસ્ટ ઓફર કરે છે. રિગલ બ્લ્યૂ સેફાયર આર્મ કફથી લઈને અનોખા સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ સુધી, દરેક પીસ બોલ્ડ ઇમ્પ્રેશન બનાવે છે. ‘સ્ટારબર્સ્ટ’માં હાથના આભૂષણો જેવા કે આધુનિક હાથફૂલ અને નેઇલ રિંગ્સ, ચંદ્ર અને તારાના સેટિંગમાં જડેલા હીરા અને સૂર્ય-ચંદ્રની ડ્યુઆલિટીને રજૂ કરતા પીસીસ પણ છે. તહેવારોના કેમ્પેઈન દરમિયાન સ્ટારબર્સ્ટ કલેક્શનના લોન્ચિંગ દ્વારા, મિઆનો ઉદ્દેશ્ય દરેક ગ્રાહકને તેમની અદભૂત સંભવિતતાની યાદ અપાવવાનો અને કાલાતીત અને ચમકદાર પીસીસનો અનુભવ કરવાનો છે જે વાઇબ્રન્ટ, જાજરમાન ડિઝાઇનમાં દિવ્ય અને કોસ્મિક થીમ્સને સમાવિષ્ટ કરે છે, જેમાં એકસાથે ચમકતા હીરાનો સમાવેશ થાય છે જે દિવાળીની ભેટ અને આત્મરત થવા માટે એકદમ યોગ્ય છે.
આ કલેક્શન અંગે મિઆ બાય તનિષ્કના બિઝનેસ હેડ સુશ્રી શ્યામલા રામનને જણાવ્યું હતું કે, “આપણામાંથી દરેક બ્રહ્માંડની જેમ અમર્યાદિત ક્ષમતા ધરાવે છે. મિઆનું ‘સ્ટારબર્સ્ટ’ કલેક્શન એ તમારી અંદરની આ કોસ્મિક સુંદરતાને સલામ કરે છે અને તમે યાદ કરાવે છે કે તમે ખરેખર સ્ટારડસ્ટથી બનેલા છો.
200થી વધુ ડિઝાઈનની વિશાળ શ્રેણી સાથે જેમાં નાના સ્ટડથી લઈને સ્ટેટમેન્ટ ડેન્ગલર્સ, આધુનિક સ્વરૂપોથી લઈને સમકાલીન ચાંદબાલીસ માટે ફ્યુઝન વેરનો સમાવેશ થાય છે, સ્ટારબર્સ્ટ કલેક્શનમાં દરેક માટે કંઈક છે. ડિઝાઇન સ્ટોરીએ નવરત્ન, નક્ષત્રો જેવા પરંપરાગત રૂપાંકનોને અનન્ય, અલગ અને છતાંય અત્યંત પ્રાસંગિક શૈલીઓમાં પુનઃકલ્પના કરવા સક્ષમ બનાવ્યા જેનાથી તેમના ઉપયોગમાં વૈવિધ્યતા વધી ગઈ. પેન્ડન્ટ્સ, ઇયરિંગ્સ, ફિંગર રિંગ્સ, બ્રેસલેટ, નેકલેસ, સેટ મેચિંગ અથવા કોમ્બિનેશનમાં - દરેક વ્યક્તિ માટે કંઇક ને કંઇક છે પછી ભલે તમે તેમાં ભળવા માંગતા હોવ અથવા અલગ દેખાવા માંગતા હોવ. રૂ. 3,000થી 70,000 સુધીના મોટાભાગના કલેક્શન સાથે, તે પ્રિયજનો માટે એક ઉત્તમ કિંમતી અને યાદગાર ભેટ બનાવે છે. અમારા લિમિટેડ-એડિશન નેકપીસને જરૂરથી નિહાળો જે આપણું જતન કરનારા બ્રહ્માંડ માટે એક સ્તુતિગાન છે.”
જેમ જેમ ઉજવણીની મોસમ આપણી નજીક આવી રહી છે, ત્યારે મિઆના ફેસ્ટિવ કલેક્શન સાથે તમારા પ્રિયજનોને આશ્ચર્યચકિત કરવા માટે યોગ્ય સમયનો લાભ ઉઠાવો અને સાથેસાથે હ્રદયસ્પર્શી યાદો બનાવો. તહેવારોની સમગ્ર મોસમ દરમિયાન, ‘સ્ટારબર્સ્ટ’ આજના સમજદાર ફેશનિસ્ટોને સશક્ત બનાવશે, પરંપરાગત તહેવારો, નૃત્ય રાત્રિઓ, પાર્ટીઓ અથવા રોજિંદા શણગાર તરીકે પણ તમારી શોભા વધારવા તે ગ્રેસ અને આકર્ષક ડિઝાઇન ઉમેરશે.
રૂ. 2,999ની કિંમતથી શરૂ થતા સ્ટારબર્સ્ટ પાસે એરિંગ્સ, પેન્ડન્ટ્સ અને નેકપીસ વગેરેની રેન્જ છે. આ કલેક્શન તમામ મિઆ સ્ટોર્સ પર અને https://www.miabytanishq.com/ પર ઉપલબ્ધ છે.
સોમવારે પણ ટાટા મોટર્સના શેરમાં 2.50 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા 5 મહિનામાં કંપનીના માર્કેટ કેપમાં રૂ. 1.65 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. એક સમયે કંપની વેલ્યુએશનની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી ઓટો કંપની બની ગઈ હતી.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડે સોમવારે અદાણી વિલ્મર લિમિટેડમાં તેના 44 ટકા હિસ્સામાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળવાની જાહેરાત કરી હતી. અદાણી બે તબક્કામાં બિઝનેસમાંથી બહાર થઈ જશે. આ ડીલથી અદાણી ગ્રુપને $2 બિલિયન મળવાની ધારણા છે.
30 બ્લુ-ચિપ કંપનીઓમાં, ટાટા મોટર્સ, ટાઇટન, ટાટા સ્ટીલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, NTPC, ICICI બેંક, મારુતિ, HDFC બેંક અને ઇન્ફોસિસ સૌથી વધુ પાછળ રહી હતી.