મોદીકેરની ગિફ્ટિંગ ગાઇડ સાથે ફાધર્સ ડે 2023ને ખાસ બનાવો
આપણા જીવનના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ પ્રત્યે પ્રેમ અને સ્નેહ પ્રદર્શિત કરવા માટે ફાધર્સ ડે એક ઉત્તમ તક આપે છે, ભલે તે આપણા પિતા હોય, આપણો હંમેશા સાથે આપતા સસરા હોય કે પછી એવાં કોઇપણ વ્યક્તિ જેણે આપણને પિતા જેવો પ્રેમ આપ્યો હોય. ફાધર્સ ડે જેવાં વિશિષ્ટ પ્રસંગે તેમને પરફેક્ટ ગિફ્ટ આપીને આપણે તેમને યાદગાર અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ.
આપણા જીવનના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ પ્રત્યે પ્રેમ અને સ્નેહ પ્રદર્શિત કરવા માટે ફાધર્સ ડે એક ઉત્તમ તક આપે છે, ભલે તે આપણા પિતા હોય, આપણો હંમેશા સાથે આપતા સસરા હોય કે પછી એવાં કોઇપણ વ્યક્તિ જેણે આપણને પિતા જેવો પ્રેમ આપ્યો હોય. ફાધર્સ ડે જેવાં વિશિષ્ટ પ્રસંગે તેમને પરફેક્ટ ગિફ્ટ આપીને આપણે તેમને યાદગાર અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ.
અહીં મોદીકેર લિમિટેડ તરફથી ફાધર્સ ડે નિમિત્તે ખાસ ગિફ્ટિંગ ગાઇડ અને ગિફ્ટ્સની વિગતો રજૂ કરી છે, જે દ્વારા તમે પિતા પ્રત્યે આભાર અને સ્નેહની અભિવ્યક્તિ કરી શકો છો તેમજ આ દિવસને ખૂબજ ખાસ બનાવી શકો છો.
મોદીકેર વેલ તરફથી હેલ્થ અને વેલનેસ પ્રોડક્ટ્સ આપણા જીવનમાં પિતાનું સ્થાન વિશેષ હોય છે અને તેઓ આપણા પ્રથમ સુપરહીરો હોય છે, જે હંમેશા મક્કમ મનોબળ પૂરું પાડે છે. તે જરૂરિયાતના સમયે હંમેશા સાથે ઉભા રહીને આપણને સપોર્ટ કરે છે. જોકે, આ વચ્ચે ઘણીવાર તેઓ પોતાના જ આરોગ્યની અવગણના કરે છે. મોદીકેર લિમિટેડ તેની બ્રાન્ડ વેલ હેઠળ વ્યાપક ન્યુટ્રિશન, હેલ્થ અને વેલનેસ પ્રોડક્ટ્સ રજૂ કરે છે, જે આરોગ્યની વિશેષ સંભાળ કરે છે. તો મોદીકેરની આ પ્રોડક્ટ્સ જેમકે કેલ્શિયમ કોમ્પલેક્સ, વેલ ઓલ પ્લાન્ટ પ્રોટીન પાઉડર, વેલ મલ્ટીવિટામીન
મલ્ટીમિનરલ, વેલ વિઝન હેલ્થ અને વેલ ગ્લુકોની સાથે તમારા પિતાને સારું આરોગ્ય પ્રદાન કરો.
વેલ કેલ્શિયમ કોમ્પલેક્સ – હાડકાની ડેન્સિટી અને વિકાસને જાળવી રાખવામાં મદદ કરે છે. તેમાં કેલ્શિયમ
ઉપરાંત વિટામીન ડી, મેગ્નેશિયમ, વિટામીન કે2-7 અને ઝિંક પણ છે, જે હાડકાને મજબૂત રાખે છે. રૂ. 520ની
કિંમત ઉપર ઉપલબ્ધ આ ફોર્મ્યુલા માંસપેશીઓની કાર્યપ્રણાલીને સામાન્ય રાખવામાં મદદ કરે છે.
વેલ ઓલ પ્લાન્ટ પ્રોટીન પાઉડર – આ સોયા, ઘઉં અને મટર પ્રોટીનનું મિશ્રણ છે, જેમાં ઉપલબ્ધ 9 આવશ્યક
એમિનો એસિડ શરીરના વિકાસ માટે મહત્વપૂર્ણ છે. તેના 200 ગ્રામ પેકની કિંમત રૂ. 1080 અને 500 ગ્રામ
પેકની કિંમત રૂ. 2399 છે. તે દિવસભર શરીરની એનર્જી જાળવી રાખે છે, મસલ માસ બનાવવામાં મદદ કરે છે
તેમજ સેલ્સ બનાવવા અને તેની જાળવણી માટે ઉપયોગી રહે છે.
વેલ મલ્ટીવિટામીન મલ્ટીમિનરલ – 12 સપ્લીમેન્ટ વિટામીન, 8 જરૂરી મિનરલ્સ, 6 ફાઇટોન્યુટ્રિઅન્ટ્સ અ 2
એમિનો એસિડ ધરાવતી આ ફોર્મ્યુલા શરીરના વિકાસ અને જાળવણી માટે ઉપયોગી છે. તેની કિંમત રૂ. 440 છે.
આ મેટિબોલિક પ્રક્રિયાઓને ઝડપી બનાવીને શરીરની કાર્યપ્રણાલીને સુગમ બનાવે છે.
વેલ વિઝન હેલ્થ પ્લાન્ટ-બેઝ્ડ સક્ષમ ફોર્મ્યુલા છે, જેમાં અળસી તેલ, લ્યુટિન અને જિજેંથિન જેવી સામગ્રીઓ
આંખોનું સ્વાસ્થ્ય જાળવે છે. રૂ. 999ની કિંમત ઉપર ઉપલબ્ધ આ ફોર્મ્યુલા તમારી આંખોને બ્લુ લાઇટ અને
સંવેદનશીલતાથી બચાવે છે તથા આંખોની તંદુરસ્તી જાળવે છે.
વેલ ગ્લુકો હેલ્થ – દાલચીની, કારેલા, મેથી, ક્રોમિયમ પિકોલિનેટ અને ઝિંકના ગુણોથી ભરપૂર ફોર્મ્યુલા બ્લડ
શુગર લેવલને સામાન્ય રાખવામાં મદદ કરે છે. તેની કિંમત રૂ. 999 છે. આ કાર્બોહાઇડ્રેટ, ફેટ્સ અને પ્રોટીનના
પાચનમાં કારગર છે.
મોદીકેરની વેલોસિટી મેન્સ ગ્રૂમિંગ રેન્જની સાથે ગરમીથી છૂટકારો મેળવો – હાલમાં આકરી ગરમી વચ્ચે મોદીકેરની વોલેસિટી મેન્સ ગ્રૂમિંગ રેન્જ તમારા પિતાને સારું સેલ્ફ કેર રૂટિન પ્રદાન કરશે. આ રેન્જમાં ઓઇલ-ક્લિઅર ફેસ વોશથી લઇને શેવિંગ ક્રીમ સામેલ છે.
આ પ્રોડક્ટ્સ રૂ. 85ની શરૂઆતી કિંમતે રજૂ કરાયા છે, જે પુરુષોની સ્કીનકેરની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તો આ ફાધર્સ ડે નિમિત્તે તમારા પિતાને પર્સનલ કેર રૂટિનનો ઉત્તમ અનુભવ પ્રદાન કરો.
● વોલેસિટી મેન ડિયોડરાઇઝિંગ બોડી સ્પ્રે – રૂ. 228ની કિંમતે ઉપલબ્ધ આ ફ્રેરગન્સ સિટ્રસ, લવન્ડર અને મસ્ક નોટ્સનું ઉત્તમ મિશ્રણ છે. આ શરીરની દુર્ગંધ અને જર્મ્સને દૂર કરીને લાંબા સમય સુધી સુગંધ આપે છે.
● વોલેસિટી મેન ઓઇલ ક્લિઅર ફેસ વોશઃ વિટામીન બી3ના ગુણોથી ભરપૂર આ ફેસ વોશ વધુ ઓઇલ, પરસેવા અને પ્રદૂષણને દૂર કરે છે. ત્વચાને ડ્રાય કર્યાં વગર ઉત્તમ ટેક્સચર આપે છે. તેની કિંમત માત્ર રૂ. 147 છે.
● વેલોસિટી મેન ફેરનેસ ક્રીમઃ રૂ. 155ની કિંમત ઉપર ઉપલબ્ધ આ ક્રીમ ફેર અને બ્રાઇટ લૂક આપે છે. વિટામીન બી3, વિટામીન ઇ, વિટામીન સી અને સનસ્ક્રીનના ગુણો સાથે આ ત્વચાને પોષણ પ્રદાન કરે છે. ત્વચાને સમય પહેલાં એજિંગ અને નુકશાનથી પણ બચાવે છે.
● વેલોસિટી મેન પ્રીમિયમ શેવિંગ ક્રીમ – રૂ. 127ની કિંમત ઉપર ઉપલબ્ધ આ પ્રીમિયમ શેવિંગ ક્રીમ ત્વચાને મોઇશ્ચર પ્રદાન કરે છે. આ રેઝરથી થતા કટ અને જલનથી રાહત આપે છે. તેમાં ઉપલબ્ધ ગ્લિસરિન અને મેન્થોલ ત્વચાને યુવા રાખે છે.
મોદીકેરની શ્લોકા પ્યુરીફાઇંગ લાઇમ પીલ અને નીમ ફેસ વોશ તમારા પિતાને ઉત્તમ અનુભવ આપશે. આ પાવરફૂલ ક્લિન્ઝર વધુ ઓઇલ, પરસેવા, પ્રદૂષક અને ધૂળને દૂર કરીને સમગ્ર દિવસ ત્વચાને મોઇશ્ચર પ્રદાન કરે છે. વિશેષ કરીને પુરુષો માટે ડિઝાઇન કરાયેલી આ ફેસ વોશ એક્ને અને ત્વચાની અન્ય સમસ્યાઓને દૂર કરીને ત્વચાને નિખારે છે. રૂ. 215ની કિંમતે ઉપલબ્ધ આ ફેસવોશ નીમ અને મેન્થોલના ગુણો સાથે ત્વચાને વધુ ઉર્જા પ્રદાન કરે છે.
ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટ્સ મેડિકલ ઉપયોગ માટે નથી. નિર્દેશિત માત્રાથી વધુ માત્રામાં સેવન ન કરવું. જો કોઇ બિમારી હોય તો પ્રોડક્ટનું સેવન કરતાં પહેલા ડોક્ટરની સલાહ લેવી. કોઇપણ આહાર સામે વિકલ્પ તરીકે ઉપયોગ ન કરવો. તેનો ઉપયોગ કોઇ બિમારીના નિદાન, ઉપચાર, ઇલાજ અથવા રોકથામ માટે કરી શકાય નહીં. વધુ જાણકારી માટે પ્રોડક્ટ ઉપર લેબલ જૂઓ.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.