એમેઝોન ફેશનની ટ્રેન્ડી પસંદગીઓ સાથે આવી રહેલી તહેવારોની મોસમમાં 'હર પલ ફેશનેબલ' બનાવો
એથનિક અને વેસ્ટર્ન વેરની 1 લાખ+ સ્ટાઇલ્સમાંથી પસંદગી કરો, માન્યવર, બિબા, વસ્ત્રમય, જનસ્ય, મેટ્રો, ફોસિલ, કેસિઓ, લિનો પેરોસ, લેવી, લોટસ હર્બલ્સ, બેલ્લા વિટા, ફોરેસ્ટ એસેન્શિયલ્સ, કિમિરિકા સહિત બીજી અનેક ટોપ ફેશન અને બ્યુટી બ્રાન્ડ્સ ઉપર ફેસ્ટિવ ઑફર્સ મેળવો.
બેંગાલુરુ : અસિમિત ખુશીઓ અને આધૂનિક ફેશનનો સમન્વય કરીને તૈયાર કરવામાં આવેલા એથનિક વસ્ત્રોથી માંડીને વૈવિધ્યપૂર્ણ બ્યુટી અને મેકઅપ એસેન્શિયલ્સની આધૂનિક વિશાળ શ્રેણી સુધી, તહેવારોની આ મોસમમાં આગવું સ્ટાઇલ સ્ટેટમેન્ટ ઊભું કરવા ઇચ્છતાં શોપર્સ માટે એમેઝોન ફેશનની પ્રી-ફેસ્ટિવ ઑફરિંગ્સ અનંત ખુશીઓનો ખજાનો પૂરો પાડે છે. આ ઑફરિંગ્સની મદદથી તેઓ પોતાની પર્સનાલિટીનો અદભૂત કાયાકલ્પ કરી શકે છે. થોડા દિવસોમાં આવી રહેલી તહેવારોની મોસમમાં પોતાની સુંદરતામાં વધારો કરવા માટે તમે કુર્તા, કુર્તા સેટ્સ, શર્ટ્સ, સાડી, લહેંગા, મેક-અપ, સ્કિનકેર, પરફ્યુમ વગેરે ચીજ-
વસ્તુઓ સહિત પોતાની મનપસંદ ખરીદી કરી શકો છો. માત્ર આટલું જ નહીં, ફેશન અને બ્યુટી ઉત્સાહીઓ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ સ્ટાઇલિશ ફૂટવેર, ઉત્કૃષ્ટ એસેસરીઝ, એલિગન્ટ ટાઇમપિસિસ અને રિફાઇન્ડ લગેજ સેટ્સમાંથી પસંદગી કરીને તેમની પ્રી-ફેસ્ટિવ તૈયારીઓને નવી ઊંચાઇઓ પર પહોંચાડી શકે છે અને તેમના ફાઇનલ લૂકને પરિપૂર્ણ બનાવી શકે છે.
પ્રી-ફેસ્ટિવ રોમાંચમાં હજુ ઉમેરો કરવા માટે, એમેઝોન ફેશન 8 - 12 સપ્ટેમ્બર દરમિયાન 'ધ એથનિક વીક' ની ત્રીજી આવૃતિનું આયોજન કરી રહ્યું છે. આ એથનિક વીકમાં તે સાડીઓ, કુર્તા સેટ્સ, લહેંગા ચોલી, બોટમ્સ અને ફ્યુઝન વેરનો સમાવેશ કરતી શ્રેણીબદ્ધ ટોપ એથનિક બ્રાન્ડ્સ અને સ્ટાઇલ્સની ખાસ તૈયાર કરેલી શ્રેણી રજૂ કરી રહ્યું છે. તમે અત્યારે ચાલી રહેલી લેટેસ્ટ વેડિંગ સ્ટાઇલ્સ, એલિગન્ટ હેવી ઓકેશન વેર, પ્રેક્ટિકલ વર્ક-રેડી ભારતીય પોશાક, ઉત્કૃષ્ટ એથનિક પાર્ટી આઉટફિટ્સ અથવા આકર્ષક ફેસ્ટિવ વસ્ત્રોની શોધમાં હોવ તો 'ધ એથનિક વીક' માં તમારી દરેક શોધ પૂરી થાય છે. બિબા, જનસ્ય, નાવ્યાસા, ઇન્ડ્યા, ગ્લોબલ
દેશી, ઓરેલિયા, W, ક્લોસિયા સહિત બીજી અનેક બ્રાન્ડ્સ ઉપર 80% સુધી છૂટ સાથે પરફેક્ટ અનારકલી સૂટ, પ્રિમિયમ સિલ્ક સાડી, ફેશનેબલ સહારા સેટ્સની પસંદગી કરો.
તો હજુ સુધી તમે શેની રાહ જોઇ રહ્યાં છો? અત્યારે જ એમેઝોન ફેશનની મુલાકાત લો અને તમારા કાર્ટમાં તમારી મનપસંદ પસંદગીઓનો ઉમેરો કરો.
અહીં તમારા માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યાં છે જે પ્રી-ફેસ્ટિવ સિઝનનો આનંદ માણવા માટે પરફેક્ટ લૂક આપે છે અને તમારું આગવું સ્ટાઇલ સ્ટેટમેન્ટ ઊભું કરીને તમારી 'હર પલ ફેશનેબલ' બનાવે છે.
કારાગીરી વૂમન્સ કાંજીવરમ સિલ્ક સાડી
જ્યારે તમે તહેવારોની મોસમના આનંદમાં પોતાને ગરકાવ કરવાની તૈયારી કરી રહ્યાં છો ત્યારે તમારી ઉજવણીના ભાગરૂપે કાંજીવરમ સિલ્ક સાડીની ખરીદી અંગે વિચાર કરી શકો છો. આ સાડી માત્ર એક વસ્ત્ર જ નથી, તે પરંપરા, કારીગરી અને અવિરત સુંદરતાનો પુરાવો છે. પોતાની બારીક ડિઝાઇન, વૈવિધ્યપૂર્ણ રંગો અને અદ્રિતીય સૌંદર્ય સાથે, આ સાડીમાં સેલિબ્રેશન અને સ્ટાઇલનો સાચો સમન્વય છે.
Aurelia Blue Kurta-Skirt-Drape Set
Indya Women Kurta
શ્રીરામફેબ વૂમન્સ હેન્ડમેડ જુતી
તહેવારોની આ મોસમમાં તમારા પગને હેન્ડમેડ જુતીના એલિગન્સ અને ચાર્મનો અનુભવ કરાવો. ક્લાસ અને એલિગન્સનો પરફેક્ટ સમન્વય પૂરો પાડતી આ મોજડીઓ વિવિધ ડિઝાઇન અને કલર્સમાં ઉપલબ્ધ છે અને તેને એથનિકની સાથે સાથે વેસ્ટર્ન વેર એમ બન્ને સાથે પહેરી શકાય છે.
તમે આની પસંદગી પણ કરી શકો છોઃ
Mochi Womens Leather Fashion Sandals
તહેવારોની આ મોસમ માટે તૈયાર થઇ જાઓ અને મનીષ મલ્હોત્રા રેટ્રો સૉફ્ટ મેટે મિનિ લિપસ્ટિક ડ્યુઓ સાથે તમારા વિન્ટેજ ચાર્મને ઉજાગર કરો. ટ્રોપિકલ ઑઇલથી સમૃદ્ધ, તેની ક્રિમી ફોર્મ્યુલા ખૂબ જ કોમળ અનુભવ પૂરો પાડે છે. ઓન-ધ-ગો ગ્લેમ માટે ટ્રાવેલ-ફ્રેન્ડલી સાઇઝમાં બે ઘાટા રંગો ધરાવતાં સ્ટેટમેન્ટ શેડ્સ - બેરી ફેન્ટસી અને સુગર આલ્મન્ડ -માં ઉપલબ્ધ આ લિપસ્ટિકની જોડ પ્રિમિયમ કલર-બ્લોક બોક્સમાં આવે છે, જે તેને તમારા અને તમારા પ્રિયજનો માટે એક પરફેક્ટ ગિફ્ટ બનાવે છે.
તમે આની પસંદગી પણ કરી શકો છોઃ
Lotus Herbals Radiant Gold Facial Kit LOccitane Magic of Lavender Set
હાઇસ્પાર્ક સોલિટેર પર્લ ઇયરિંગ્સ
આ ઉત્કૃષ્ટ મોતીની ઇયરિંગ્સ માત્ર એક એસેસરી જ નથી, તે બ્યુટી, સોફિસ્ટિકેશન અને મોતીઓના મનોહર આકર્ષણનું સેલિબ્રેશન છે. તમે તમારા રોજિંદા લૂકમાં ગ્લેમરનો ટચ ઉમેરી રહ્યાં હોવ કે સ્ટનિંગ ગાઉનને આખરી ઓપ આપી રહ્યાં હોવ, તમારા પ્રી-ફેસ્ટિવ સેલિબ્રેશન માટે આ ઇયરિંગ્સ તમારા ઉત્તમ હમસફર બની રહેશે.
તમે આની પસંદગી પણ કરી શકો છોઃ
Clara 925 Sterling Silver Royal Blue Heart Pendant Earring Chain Jewellery Set Ornate Jewels Pure 925 Sterling Silver American Diamond Zircon Design Bracelet
લિનો પેરોસ વૂમન હેન્ડબેગ
ફોક્સ લેધર હેન્ડબેગ સાથે તમારા સ્ટાઇલ સ્ટેટમેન્ટને નવી ઊંચાઇ આપો જે ટાઇમલેસ અને ક્લાસિક ડિઝાઇનમાં ઝિણવટપૂર્વક તૈયાર કરવામાં આવી છે. લિનો પેરોસ તરફથી રજૂ કરાયેલી આ ક્લાસિક સ્પેસિયસ બેગ ક્રોસ પેટર્ન સાથે ખૂબ જ સારી સેફિઆનો PUમાંથી તૈયાર કરાયેલી છે, જે સ્લિમ અને સ્ટર્ડી હેન્ડલ્સ ધરાવે છે, જે ફોર્મ અને પરફોર્મન્સની બેવડી સુવિધા પૂરી પાડે છે. તમારા એથનિક લૂકમાં વધારો કરવા માટે તમારું આ પરફેક્ટ સાથી છે.
તમે આની પસંદગી પણ કરી શકો છોઃ
Lavie Womens Betula Tote Bag Van Heusen Womens Shoulder Bag
ફાસ્ટટ્રેક રફલ્સ એનેલોગ બેજ ડાયલ વૂમન્સ વૉચ
ફાસ્ટટ્રેક રફલ્સ એનેલોગ વૂમન્સ વૉચ સાથે તમારી ફેસ્ટિવ સ્ટાઇલમાં ઉમેરો કરો. આ સુંદર ટાઇમપિસ સોફિસ્ટિકેશનના સ્પર્શ સાથે પ્લેફુલ રફલ્સનો સમન્વય કરે છે, જે તમારા ફેસ્ટિવ સરંજામમાં ઉમેરો કરવા તેને આદર્શ એસેસરીઝ બનાવે છે. પોતાની વિશિષ્ટ ડિઝાઇન અને ગુણવત્તાસભર બનાવટ સાથે, તે તમારા ફેસ્ટિવ લૂકમાં ટ્રેન્ડી અને ફેશનેબલ ફ્લેરનો ઉમેરો કરવા માટે પરફેક્ટ પસંદગી છે.
તમે આની પસંદગી પણ કરી શકો છોઃ
Titan Raga Viva Analog Rose Gold Dial Womens Watch Vibez by Lifelong Smartwatch for Women
હેન્ડસમ પુરુષો માટેઃ
માન્યવર કુર્તા ચુડિદાર સેટ
માન્યવર તરફથી બેસ્ટ એથનિક ટ્રેડિશનલ OOTD પસંદ કરો. આ કોટન સિલ્ક બ્લેન્ડ જેક્વર્ડ ફેબ્રિક ડિઝાઇન તમામ મોસમ માટે આરામદાયક છે. ખૂબ જ ઓછી એસેસરીઝ અને બ્લેક અથવા ટેન કલરમાં પરફેક્ટ ફિટિંગ જુતી સાથે તેની જોડી જમાવો અને પોતાની આગવી ઇમ્પ્રેશન ઊભી કરવા માટે તૈયાર થઇ જાઓ.
તમે આની પસંદગી પણ કરી શકો છોઃ
VASTRAMAY Mens Yellow Silk Blend Kurta and Pyjama Set Manyavar Self Design Knee Long Full Sleeves Kurta and Churidar Set for Men
બાટા મેન્સ લેધર ફ્લેટ મોજડી
શું તમે તહેવારોની આ મોસમ માટે ખરીદેલા ભવ્ય કુર્તા, ડેપર બંધગળા અથવા ક્લાસી અચકન માટે પરફેક્ટ મેચ શૂઝની ખરીદી અંગે મુંઝવણ અનુભવી રહ્યાં છો. તો અમે તમને બાટા તરફથી આ લાઇટવેઇટ અને ફ્લેક્સિબલ મોજડીનું સૂચન કરીએ છીએ, જેને તેના ટકાઉપણા અને આરામદાયક અનુભવ માટે પસંદ કરવામાં આવે છે. અમારી પર ભરોસો કરો, તે તમારા આઉટફિટના સમગ્ર લૂકમાં વધારો કરશે.
તમે આની પસંદગી પણ કરી શકો છોઃ
AUSTO Mens Ethnic Criss Cross Slip On Juttis and Mojaris Mochi Mens Leather Jutis
ફોસિલ એનેલોગ બ્લ્યૂ ડાયલ મેન્સ વૉચ
શું તમે અત્યારે ચાલી રહેલા ટ્રેન્ડ્સમાં દમદાર લૂક અજમાવવા માગો છો તો કોઇપણ પ્રસંગ માટે શ્રેષ્ઠ આ ઘડિયાળની ખરીદી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. વિન્ટેજ ક્લોક પરથી પ્રેરિત આ રોમન ન્યુમરલ્સ ધરાવતી વિશિષ્ટ ડિઝાઇન ધરાવતી ઘડિયાળ ડાયલને કલાત્મક સમતુલા પૂરી પાડે છે. આ ઘડિયાળ એથનિક અને વેસ્ટર્ન લૂક એમ બન્ને પર ખૂબ જ સારી રીતે શોભે છે.
તમે આની પસંદગી પણ કરી શકો છોઃ
Casio Vintage Series Digital Grey Dial Mens Watch
ફોરેસ્ટ એસેન્શિયલ્સ લક્ઝ્યુરિયસ ટ્રાયલ સાઇઝ્ડ સ્કિન એન્ડ હેર કેર સિલેક્શન બોક્સ ફોરેસ્ટ એસેન્શિયલ્સ ટ્રાયલ સિલેક્શનના અલ્ટીમેટ ફેસ્ટિવ સ્કિનકેર અનુભવમાં તરબોળ થઇ જાઓ. આ લક્ઝ્યુરિયસ સ્કિનકેર પ્રોડક્ટ્સનો ઉત્કૃષ્ટ સેટ ફેસ્ટિવ સિઝન દરમિયાન તમારી સુંદરતામાં ઉમેરો કરવા માટે ખૂબ જ કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. પોતાના પ્રાકૃતિક અને તરોતાજા કરી દેતાં તત્વો સાથે આ પસંદગી તમને તમામ ઉજવણીઓ માટે ચમકદાર અને ગ્લોઇંગ સ્કિન પૂરી પાડે છે.
તમે આની પસંદગી પણ કરી શકો છોઃ
Kama Ayurveda 10 Piece Gift Box (New and Revamped)
મોકોબારા ધ કેબિન લગેજ પોલીકાર્બોનેટ
તહેવારોની આ મોસમમાં વિવિધ સ્થળોની મુલાકાત માટે ખૂબ જ વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવેલા સ્ટાઇલિશ લગેજ સાથે પ્રવાસ કરો. કેબિન લગેજ મોટાભાગની મુખ્ય એરલાઇ્સના ઓવરહેડ ખાનામાં ફિટ થાય છે અને ટ્રેઇન અને કાર ટ્રિપ્સ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. USB ચાર્જિંગ સોકેટની સુવિધા સાથે આ પેટી પ્રવાસ કરતી વખતે આરામદાયક અનુભવ પૂરો પાડવા એક પરફેક્ટ પાર્ટનર છે.
તમે આની પસંદગી પણ કરી શકો છોઃ
Samsonite Polyester Hard Luggage DELSEY Paris Tiphanie Double Wheel Polycarbonate Large Steel Blue Hard Suitcase
શેરબજારની વર્તમાન સ્થિતિ જોતાં, તમને લાગશે કે સેન્સેક્સ 1 લાખ પોઈન્ટને પાર કરશે તેવી વાતો સંપૂર્ણપણે બકવાસ છે. છતાં, એક અંદાજ છે કે ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેક્સ 1 લાખ પોઈન્ટ કેવી રીતે પાર કરશે?
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 0.5-0.5 ટકાનો ઘટાડો થયો. આજના કારોબારમાં, નિફ્ટીમાં ઇન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, નેસ્લે, ટીસીએસ સૌથી વધુ ઘટ્યા હતા.
બજારમાં મંદી વચ્ચે NSDLનો રૂ. 3,000 કરોડનો IPO લોન્ચ! IPO તારીખ, કિંમત, ફાળવણી, GMP, અને છૂટક રોકાણકારો માટે મહત્વપૂર્ણ ટીપ્સ જાણો. તમામ વિગતો અને નિષ્ણાત અહેવાલો સાથે સંપૂર્ણ સમાચાર.