01 જાન્યુઆરી 2025 થી વડોદરા ડિવિઝન પર ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ લાગુ થશે
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આગામી 1 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. કેટલીક ટ્રેનો જે પ્રારંભિક સ્ટેશનથી મોડી ઉપડશે.

1. ટ્રેન નંબર 09108 એકતાનગર - પ્રતાપનગર મેમુ એકતાનગરથી 09:30 ના બદલે 10:00 વાગ્યે ઉપડશે.
2. ટ્રેન નંબર 09349 આણંદ - ગોધરા મેમુ આણંદથી 12:15 ના બદલે 13:30 વાગ્યે ઉપડશે.
3. ટ્રેન નંબર 09133 આણંદ - ગોધરા મેમુ આણંદથી 14:10 ના બદલે 14:30 વાગ્યે ઉપડશે.
4. ટ્રેન નંબર 09317 વડોદરા – દાહોદ મેમુ વડોદરાથી 13:55 ના બદલે 14:05 વાગ્યે ઉપડશે.
વડોદરા ડિવિઝનની 42 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના સંચાલન સમયમાં ઘટાડો થયો છે. આનો સંપૂર્ણ લાભ મુસાફરોને મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમય ની બચત થશે.વડોદરા ડિવિઝન આ દરમિયાન 48 ટ્રેનોનો સમય પ્રીપોન કરવામાં આવ્યો છે જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 મિનિટથી લઈને 45 મિનિટ સુધી વહેલા આવશે. તેવી જ રીતે 48 ટ્રેનોના સમય પોસ્ટપોન કરવામાં આવ્યો જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા 5 મિનિટથી લઈને 43 મિનિટ મોડી આવશે. વડોદરા ડિવિઝનના નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને ગોધરા સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે જેમાં આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા કે પછી પહોંચશે.
વડોદરા ડિવિઝનના નવા ટાઈમ ટેબલ વિશે વિગતવાર માહિતી માટે આપેલ QR કોડ સ્કેન કરો.
01 જાન્યુઆરી 2025 થી વડોદરા ડિવિઝન પર ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ લાગુ થશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખ ક્રિસ જેનકિન્સ ઓબીઇ સાથે બેઠક યોજી હતી જેમાં રમતગમત ક્ષેત્રના ભવિષ્ય અને ભારતમાં આગામી આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી
૭૬મા રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીની પૂર્વસંધ્યાએ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ત્રણ દિવસીય પોલીસ એક્સ્પોનું ઉદ્ઘાટન કર્યું.
૭૬મા પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં, તાપી જિલ્લા માટે ૨૪૦ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની શ્રેણી શરૂ કરી, જે