નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે યુનિટ દીઠ રૂ. 100ના અપર પ્રાઈઝ બેન્ડ પર 20 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂ. 1,440 કરોડ એકત્રિત કર્યા
પબ્લિક ઈશ્યૂ મંગળવાર, 09 મે, 2023ના રોજ ખૂલશે અને ગુરુવાર, 11 મે, 2023ના રોજ બંધ થશે, નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે યુનિટ દીઠ રૂ. 100ના અપર પ્રાઈઝ બેન્ડ પર 14,39,99,850 યુનિટ ફાળવ્યા
બ્લેકસ્ટોન સ્પોન્સર્ડ નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટે યુનિટ દીઠ રૂ. 100ના અપર પ્રાઈઝ બેન્ડ પર કંપનીના સૂચિત આઈપીઓ
પહેલાં 20 એન્કર ઈન્વેસ્ટર્સને 14,39,99,850 યુનિટ્સ ફાળવીને રૂ. 1,439.99 કરોડ એકત્રિત કર્યા છે.
અગ્રણી ભારતીય સંસ્થાએ એન્કર બુક ઇન્વેસ્ટમેન્ટમાં પ્રભુત્વ જમાવ્યું હતું. એચડીએફસી ટ્રસ્ટી કંપની લિમિટેડ જેમાં
એચડીએફસી ફોકસ્ડ 30 ફંડ (રૂ. 78 કરોડ), એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ (રૂ. 171.99 કરોડ), એચડીએફસી
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (રૂ. 15 કરોડ) અને એચડીએફસી હાઉસિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ - 1140D નવેમ્બર 2017 (1) (રૂ.
15 કરોડ). એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિ.નું રોકાણ રૂ. 174.6 કરોડનું રોકાણ કર્યું હતું. એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે રૂ. 143.99 કરોડનું રોકાણ કર્યું હતું, એસબીઆઈ ડિવિડન્ડ યીલ્ડ ફંડે રૂ. 99.99 કરોડનું રોકાણ કર્યું હતું અને એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે રૂ. 29.70 કરોડનું રોકાણ કર્યું હતું.
પ્રથમ વખત, એસબીઆઈ પેન્શન ફંડે REITs એન્કરમાં ભાગ લીધો છે. એસબીઆઈ પેન્શન ફંડ સ્કીમ-કેન્દ્ર સરકાર
દ્વારા એનપીએસ ટ્રસ્ટ એકાઉન્ટ (રૂ. 24 કરોડ), એસબીઆઈ પેન્શન ફંડ સ્કીમ - રાજ્ય સરકાર (રૂ. 24 કરોડ) અને
એસબીઆઈ પેન્શન ફંડ સ્કીમ - A ટિયર I (રૂ. 1.50 કરોડ) દ્વારા કુલ રૂ. 49.50 કરોડનું રોકાણ થયું છે.
અન્ય અગ્રણી સ્થાનિક સંસ્થાનોમાં આઈઆઈએફએલ ઈન્કમ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ સિરીઝ 4એ રૂ. 149.96 કરોડ,
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શ્યિલ બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડે મ્યુચ્યુઅલ ફંડ કેટેગરી હેઠળ રૂ. 99.99 કરોડનું રોકાણ કર્યું છે
અને સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઈન્શ્યોરન્સ કંપનીએ લાઈફ ઈન્શ્યોરન્સ કેટેગરી હેઠળ રૂ. 99.99 કરોડનું રોકાણ કર્યું છે.
કંપનીને વિદેશી સંસ્થાકીય રોકાણકારો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે જેમ કે પ્રુસિક અમ્બ્રેલા યુસીઆઈટીએસ ફંડ પીએલસી / પ્રુસિક એશિયન ઈક્વિટી ઈન્કમ ફંડે રૂ. 160.09 કરોડનું રોકાણ કર્યું છે, મોર્ગન સ્ટેન્લી એશિયા (સિંગાપોર) પીટીઈ.-ઓડીઆઈએ રૂ. 69.51 કરોડનું રોકાણ કર્યું છે.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.
કંપનીએ 22 નવેમ્બર, 2024ના રોજ તેની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ ખોલવાની દરખાસ્ત કરી છે, જેનો હેતુ એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થવા જઈ રહેલા શેર સાથે ₹99.07 કરોડ એકત્ર કરવાનો છે.