નિસસ ફાઇનાન્સ સર્વિસીસ કંપની લિમિટેડને બીએસઇ તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી
બોમ્બે સ્ટોક એક્સચેન્જે (BSE) આઈપીઓ માટે નિસસ ફાઇનાન્સ સર્વિસીસ કંપની લિમિટેડના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસને મંજૂરી આપી છે.
મુંબઈ: C તે ઘરેલૂ અને આંતરરાષ્ટ્રીય બજારો માટે ભંડોળ ઊભું કરવાના ખર્ચ અને પ્લેસમેન્ટ ફીને આવરી લેવા, તેના મૂડી આધારને વધારવા તેની એસોસિયેટ કંપની નિસસ ફિનકોર્પ પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરવા માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓને પૂરા કરવાની પણ યોજના ધરાવે છે. કંપની 57,80,000 જેટલા ઇક્વિટી શેર ઈશ્યુ કરવાની યોજના ધરાવે છે, એક નવા ઈશ્યુ તરીકે, પ્રત્યેકના ₹10ના અંકિત મૂલ્ય સાથે 7,20,000 જેટલા ઇક્વિટી શેરના વેચાણનો પ્રસ્તાવ પણ હશે, આ રીતે આગામી આઈપીઓમાં કુલ ઈશ્યુ સાઇઝ 65,00,000 ઇક્વિટી શેર સુધીની હશે.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.