બચત યોજનાઓ: મોદી સરકારની નવા વર્ષની ભેટ, નાની બચત યોજનાઓના દર બદલાયા, સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજમાં 0.20%નો વધારો
સરકારે નવા વર્ષમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ફેરફારની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત અનુસાર, 3 વર્ષની બચત યોજના પર વ્યાજ દરમાં 0.1%નો વધારો કરવામાં આવ્યો છે. સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દરમાં 0.2%નો વધારો કરવામાં આવ્યો છે.
Latest Government Decision on Savings Schemes Interest: સરકારે નવા વર્ષમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં ફેરફારની જાહેરાત કરી છે. સરકારની જાહેરાત અનુસાર, 3 વર્ષની બચત યોજના પર વ્યાજ દરમાં 0.1%નો વધારો કરવામાં આવ્યો છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના પર વ્યાજ દરમાં 0.2%નો વધારો કરવામાં આવ્યો છે. હવે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સુકન્યા સમૃદ્ધિ યોજના પર 8.2% વ્યાજ મળશે.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ભારત અર્થતંત્રની દ્રષ્ટિએ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. ગયા વર્ષના 5.7 ટકાના વિકાસ દરની સરખામણીએ આ વર્ષે અર્થતંત્રના 8 ક્ષેત્રોમાં 7.8 ટકાનો વૃદ્ધિદર નોંધાયો છે. જે ભારતનો વધતો આત્મવિશ્વાસ અને તેની અર્થવ્યવસ્થાના વિસ્તરણને દર્શાવે છે.
દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે ઓછી વિઝિબિલિટીને કારણે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આઠ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી હતી.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે મતદાન ચાલી રહ્યું છે, જેમાં 43 બેઠકો પર કબજો જમાવવાનો છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત-સાઉદી અરેબિયા વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ હેઠળ રાજકીય, સુરક્ષા, સામાજિક અને સાંસ્કૃતિક સમિતિની બીજી બેઠક અંગે ચર્ચા કરવા નવી દિલ્હીમાં તેમના સાઉદી સમકક્ષ ફૈઝલ બિન ફરહાન અલ સાઉદ સાથે મુલાકાત કરી.