28 જાન્યુઆરી 2024 ના રોજ બાજવા સ્ટેશનપર એન્જિનિયરીંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના બાજવા સ્ટેશનની લાઈન નં. 1,2 અને 3 ને કરચિયા યાર્ડ થી સીધી કેનેક્ટિવિટી આપવાના સંબંધમાં એન્જિનિયરીંગ કામ માટે પ્રસ્તાવિત બ્લોકને કારણે 28 જાન્યુઆરી 2024 ના રોજ કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
1. ટ્રેન નંબર 09311 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
2. ટ્રેન નંબર 09400 અમદાવાદ-આણંદ મેમૂ સ્પેશિયલ
3. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ
4. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરાપેસેન્જર સ્પેશિયલ
5. ટ્રેન નંબર 09328 અમદાવાદ-વડોદરામેમૂ સ્પેશિયલ
6. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
7. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
8. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદઈન્ટરસિટી એક્સપ્રેસ
9. ટ્રેન નંબર 09276 ગાંધીનગર-આણંદ મેમૂ સ્પેશિયલ
10. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરામેમૂ સ્પેશિયલ
11. ટ્રેન નંબર 09327 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
12. ટ્રેન નંબર 09399 આંણદ-અમદાવાદમેમૂ સ્પેશિયલ
1. ટ્રેન નંબર 09275આણંદ-ગાંધીનગર મેમૂ સ્પેશિયલ
1. ટ્રેન નંબર 09315 વડોદરા-અમદાવાદ મેમૂ સ્પેશિયલ
2. ટ્રેન નંબર 09274 અમદાવાદ-આણંદ મેમૂ સ્પેશિયલ
3. ટ્રેન નંબર 09300 આણંદ-ભરૂચ મેમૂ સ્પેશિયલ
1. ટ્રેન નંબર 09299 ભરૂચ-આણંદ મેમૂ સ્પેશિયલ
2. ટ્રેન નંબર 09318 આણંદ-વડોદરા મેમૂ સ્પેશિયલ
1. ટ્રેન નંબર 09316 અમદાવાદ-વડોદરા મેમૂ
1. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રદ્દ રહેશે.
2. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદથી શોર્ટ ઓરિજિનેટ(પ્રાંરભ) થશે. આ ટ્રેન વડોદરા-અમદાવાદવચ્ચે આંશિક રદ્દ રહેશે.
3. ટ્રેન નંબર 19033 વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વડોદરા અને અમદાવાદવચ્ચે આંશિક રદ્દ રહેશે.
4. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ(પ્રાંરભ) થશે. આ ટ્રેન વડોદરા અને અમદાવાદવચ્ચે આંશિક રદ્દ રહેશે.
ટ્રેનોના રોકાણના સમય અને સંરચનાના સંબંધમાં વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.