નવેમ્બર મહિનાનો રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમ ગુરુવાર તા. ૨૩મી નવેમ્બરે યોજાશે
રાજ્યના નાગરિકોની રજુઆતો, સમસ્યાઓનું ટેકનોલોજીના ઉપયોગથી નિવારણ માટેનો રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન
ફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરુવાર, તા.૨૩ નવેમ્બરે યોજાશે.
રાજ્યના નાગરિકોની રજુઆતો, સમસ્યાઓનું ટેકનોલોજીના ઉપયોગથી નિવારણ માટેનો રાજ્ય ‘સ્વાગત’ ઓનલાઇન
ફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરુવાર, તા. ૨૩ નવેમ્બરે યોજાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ‘સ્વાગત’ માં તા. ૨૩ નવેમ્બર ગુરુવારે ગાંધીનગરમાં બપોરે ૩:૩૦ કલાકે ઉપસ્થિત
રહીને અરજદારોની રજૂઆતો સાંભળશે.
આ રાજ્ય ‘સ્વાગત’ માટે અરજદારો ગુરુવારે સવારે ૦૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી પોતાની રજૂઆતો મુખ્યમંત્રીશ્રીના જન સંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨ ખાતે આપી શકશે.
સામાન્ય ઠંડીની શરૂઆત થયા વિના નવેમ્બરનો અડધો સમય પસાર થઈ ગયો હોવા છતાં ગુજરાતમાં હવામાનની પેટર્નમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે
કોંગ્રેસના ગનીબેન ઠાકોરના રાજીનામાને પગલે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે, જેના કારણે આ બેઠક ખાલી પડી હતી.
તબીબી બેદરકારીના આક્ષેપ બાદ અમદાવાદની ખ્યાતી હોસ્પિટલને પુરાવા અને સારવારના દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે