સુપ્રિયા સુલે બારામતીથી ચૂંટણી લડશે, શરદ પવારે કરી જાહેરાત
બારામતી લોકસભા ચૂંટણી 2024: આગામી લોકસભા ચૂંટણીને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આ દરમિયાન શરદ પવારે સુપ્રિયા સુલેને બારામતી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.
બારામતી લોકસભા ચૂંટણી 2024: આગામી લોકસભા ચૂંટણીને લઈને મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આ દરમિયાન શરદ પવારે સુપ્રિયા સુલેને બારામતી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.
ઔરંગઝેબની કબર વિવાદે નાગપુરમાં હિંસા ફેલાવી: પથ્થરમારો, આગચંપી. ફડણવીસે શાંતિની અપીલ કરી હતી. નવીનતમ અપડેટ્સ અને પોલીસ કાર્યવાહી જાણો.
ગોરેગાંવ પોલીસને એક અજાણ્યા વ્યક્તિ તરફથી એક ઇમેઇલ મળ્યો છે. આમાં એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યો કોલ મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ.
હત્યાના કેસમાં સુનાવણી દરમિયાન એક આરોપીએ જજ તરફ ચપ્પલ ફેંક્યા હતા. જોકે, ચપ્પલ જજને વાગ્યું ન હતું. આ ઘટના જોઈને કોર્ટમાં હાજર દરેક લોકો ચોંકી ગયા હતા.