આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઈનોવેશન ફંડ થકી ઈનોવેશન સંબંધી તકોમાંથી લાભ લો
રોકાણકાર તરીકે તમને ઈનોવેશનની સંભાવનાઓનો લાભ લેવાની અને ઈનોવેશનની લહેરમાં આગળ છે તેવી કંપનીઓમાં રોકાણ કરીને તમારો પોર્ટફોલિયો વધારવાની તક
ઈનોવેશન એટલે ભવિષ્યની કલ્પના કરવી અને અંતર દૂર કરવું. દુનિયાભરમાં કંપનીઓ અત્યાધુનિક ઈનોવેશન્સ સાથ લેણદેણ કરી રહી છે અને બાબતોને બહેતર બનાવી રહી છે. રોકાણકાર તરીકે તમને ઈનોવેશનની
સંભાવનાઓનો લાભ લેવાની અને ઈનોવેશનની લહેરમાં આગળ છે તેવી કંપનીઓમાં રોકાણ કરીને તમારો પોર્ટફોલિયો વધારવાની તક છે. ઐતિહાસિક રીતે એવું જોવા મળ્યું છે કે ઈનોવેટિંગ કંપનીઓ નોન- ઈનોવેટિંગ ખેલાડીઓને પાછળ મૂકી દેવાની ખૂબી ધરાવે છે, કારણ કે તેઓ ઈનોવેશન થકી પરિપૂર્ણ વૃદ્ધિની દ્રષ્ટિએ બહેતર કામ કરે છે, જેને લીધે સંપત્તિ નિર્માણ માટે બહેતર તકો પૂરી પાડે છે. ખાસ કરીને ઈનોવેશનનો વિસ્ફોટ ઝડપી ગતિથી થતો હોય ત્યારે તે નોંધપાત્ર બને છે.
દાખલા તરીકેઃ ટેલિફોનને 50 ટકા પહોંચ હાંસલ કરવા માટે 66 વર્ષ લાગ્યાં હતાં, જ્યારે સ્માર્ટફોન્સને તે જ સિદ્ધિ હાંસલ કરવા માટે ફક્ત સાત વર્ષ લાગ્યાં છે.
ગત દાયકામાં ઈનોવેશને તેની અગાઉના દાયકાઓની તુલનામાં વધુ ગતિ પકડી છે. ધીમા ચાલતા લોકોમોટિવ્ઝથી હાઈ- સ્પીડની વંદે માતરમ સુધી, આ ઈનોવેશન આપણી આંખો સામે છે. સ્ટીમ એન્જિન, ઈન્ટરનલ કમ્બશન એન્જિન, ટેલિફોન, ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રિસિટી, કમ્પ્યુટરો, ઈન્ટરનેટ, આર્કિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઊર્જાનો સંગ્રહ, રોબોટિક્સ અને બ્લોકચેઈન આ બધું જ ફક્ત છેલ્લાં 30 વર્ષમાં ઈનોવેશનની સિદ્ધિઓ છે.
1) રેડિકલ ઈનોવેશનઃ
મોજૂદ પ્રોડક્ટની જગ્યા નવી લે છે. દા.ત. સ્માર્ટફોન્સે કેમેરાની જગ્યા લઈ લીધી છે.
2) ડિઝરપ્ટિવ ઈનોવેશનઃ
વિશાળ ગ્રાહક વર્ગને પહોંચી વળતી નવી કિફાયતી પ્રોડક્ટો અને સેવાઓ, નવી કિફાયતી પ્રોડક્ટો અને સેવાઓમાં ફ્રિજ, વોશિંગ મશીન અને એસીનો સમાવેશ થાય છે.
3) ઈન્ક્રીમેન્ટલ ઈનોવેશનઃ
મોજૂદ પ્રોડક્ટો / સેવાઓ / પ્રક્રિયા / પદ્ધતિમાં અપગ્રેડ્સ. દા.ત. ટીવીની સીઆરટીથી એલઈડીમાં ઉત્ક્રાંતિ.
ઈનોવેશનની સંભાવના જોતાં આ થીમનો લાભ લેવા યોગ્ય પાસુ પસંદ કરવું મહત્ત્વપૂર્ણ છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ ઈનોવેશન ફંડ અહીં જ મદદરૂપ થઈ શકે છે. પ્રોડક્ટના લોન્ચ વિશે બોલતાં આઈસીઆઈસીઆઈ
પ્રુડેન્શિયલ એએમસીના રોકાણ વ્યૂહરચનાના પ્રમુખ શ્રી ચિંતન હરિયા કહે છે, “વિવિધ દેશો સંસાધનોની દ્રષ્ટિએ વધુ ને વધુ સ્વ- પર્યાપ્ત બનવા માગે છે ત્યારે થીમ તરીકે ઈનોવેશન આગળ જતાં વૈશ્વિક અને ઘરઆંગણે પણ
ઉત્તમ કામગીરી કરવાની શક્યતાછે. 5G ટેકનોલોજી કામે લગાવવાથી વ્યાપક પ્રકારનાં ક્ષેત્રો / ઉદ્યોગોને લાભ થશે અને ભારત ઈનોવેશનને પોષવા માટે અગાઉથી મજબૂત ઈકોસિસ્ટમ ધરાવે છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે આ
ઓફર થકી રોકાણકારોને ભારત અને દરિયાપારમાં પણ પ્રોડક્ટ / સેવા / સમાધાન સંબંધી ઈનોવેશનમાં સંકળાયેલી કંપનીઓને પહોંચ મળશે. ઈનોવેશન ગમે ત્યાં થઈ શકે તે ધ્યાનમાં લેતાં અમારી સંશોધન ટીમ ક્ષેત્ર / થીમ વિશિષ્ટ પ્રવાહોનું પગેરું રાખશે.”
ફંડ પ્રોડક્ટ / સેવાઓ / સમાધાનસંબંધી ઈનોવેશનમાં સંકળાયેલી કંપનીઓમાં સન્મુખતા લેશે અને બોટમ-અપ અભિગમ ધરાવશે. આ માર્કેટ- કેપ સિદ્ધાંત છે, જે અનેક શક્યતાઓનાં દ્વાર ખોલી નાખે છે. યોજના ક્લાઉડ
કમ્પ્યુટિંગ, મનોરંજન, ડાઈવરરહિત કાર વગેરે જેવી તકોનો લાભ લેવા માટે આંતરરાષ્ટ્રીય ઈક્વિટીઓમાં તેની ચોખ્ખી અસ્કયામતોના 20 ટકા સુધી રોકાણ કરી શકે છે. તાજેતરમાં મહામારી પછી સપ્લાય ચેઈન ઈવર્સિફિકેશનના મહત્ત્વ જેવાં પરિબળો, ભૌગોલિક- રાજકીય પડકારોએ નિર્ભરતા ઓછી કરવા માટે ઈનોવેશન માટે સુધારિત અવકાશ પ્રેરિત કર્યો છે. ઉપરાંત વિવિધ દેશો ઘરઆંગણે ઉત્પાદન કરેલી પ્રોડક્ટો સાથે ઉચ્ચ મોંઘવારીને કાબૂમાં રાખવા માગે છે ત્યારે ઈનોવેશન આ કામ ઉત્તમ રીતે કરી શકે છે. આખરે વૈશ્વિક સર્વોચ્ચ બેન્કો તેમ જ આરબીઆઈનું વ્યાજ દર વધારવાનું ચક્ર પણ અંતિમ છેવાડે આવી ગયું હોવાથી ગ્રોથ સ્ટોક્સ ઉત્તમ કામગીરી કરી શકે છે. ઈનોવેશન આધારિત યોજના વૃદ્ધિનો પૂર્વગ્રહ ધરાવતી હોવાથી આ વ્યૂહરચના વ્યાજ દર સામાન્ય થતા વાતાવરણમાં ઉત્તમ કામ કરવાની ખૂબી ધરાવે છે. આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એવું ફંડ ગૃહ છે, જે આગામી ટીથીમ ઓળખવાનો લાંબો ઈતિહાસધરાવે છે,જે નિશ્ચિત જ આગામી વર્ષોમાં ધ્યાનમાં રાખવાની રસપ્રદ થીમ છે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.