Tata CLiQ, Tata CLiQ Luxury, અને Tata CLiQ પેલેટએ તેની ફ્લેગશિપ સેલ ઇવેન્ટ 10.10 સાથે તહેવારોની ઉજવણી શરૂ કરી
6 ઑક્ટોબરથી, ત્રણેય પ્લેટફોર્મ પર ગ્લોબલ અને ભારતીય બ્રાન્ડ્સની વિશાળ શ્રેણીઓ પર આકર્ષક ઑફર્સનો લાભ લો.
ટાટા ગ્રૂપની મુખ્ય ઈ-કોમર્સ પહેલ- Tata CLiQ, Tata CLiQ Luxury, અને Tata CLiQ પેલેટ એ 6 ઑક્ટોબરથી શરૂ થતાં તેના વાર્ષિક અને લોકપ્રિય 10.10 સેલ શરૂ કર્યા છે. આ સેલમાં વિવિધ પ્રકારની આકર્ષક ઑફર્સ સામેલ છે. જે એપેરલ, બ્યુટી, એસેસરીઝ, ફૂટવેર, જ્વેલરી, ઘડિયાળ સહિત વિવિધ કેટેગરીઝની અગ્રણી બ્રાન્ડ્સની વિશાળ રેન્જ આકર્ષક ઓફર સાથે ખરીદી કરવાની મંજૂરી આપે છે.
ટાટા CLiQના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગોપાલ અસ્થાનાએ જણાવ્યું હતું કે, “Tata CLiQ ખાતે અમારા પ્રયાસો લાઈફ સ્ટાઈલ, લક્ઝરી અને બ્યૂટી માટે ગ્રાહકોની પસંદગીનું પ્લેટફોર્મ બનવા પર કેન્દ્રિત છે. આ તહેવારોની સિઝનમાં ગ્રાહકોની વર્તમાન ખરીદીની ઈચ્છાઓને માન આપતાં, અમે અમારી ફ્લેગશિપ સેલ ઇવેન્ટ, 10.10ની જાહેરાત કરવા બદલ ઉત્સાહિત છીએ, જે 6 ઑક્ટોબરે શરૂ થઈ ચૂકી છે. અમારા ત્રણેય પ્લેટફોર્મ્સ Tata CLiQ, Tata CLiQ Luxury, અને Tata CLiQ પૅલેટ ખાતે આ તહેવારોની સિઝનમાં ખરીદી કરતી વખતે ગ્રાહકોને પ્રોત્સાહનો સાથે તમામ શ્રેણીઓમાં ઑફર્સ પ્રદાન કરશે.
પ્લેટફોર્મ્સે ઈનોવેટિવ કલેક્શન્સ રજૂ કરી પોતાનો હાલનો પોર્ટફોલિયો પણ વિસ્તાર્યો છે, આમ વિવિધ કેટેગરીઝમાં તેની પ્રોડક્ટ્સ રેન્જમાં વધારો કર્યો છે. અમે તહેવારોની સિઝનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ કારણ કે અમે અમારા ગ્રાહકોને ક્યુરેટેડ ઑફરિંગ અને એલિવેટેડ શોપિંગ અનુભવ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતાને આગળ વધાવી રહ્યા છીએ.”
દેશની ટોચની ઈ-કોમર્સ કંપની Tata CLiQ 10/10 સેલ માટે 'તમારી ફેશન પર પરફેક્ટ 10 સ્કોર' કરવાના પ્રસ્તાવને આગળ ધપાવે છે. સેલ દરમિયાન, તે ફેશન અને લાઈફ સ્ટાઈલમાં અગ્રણી બ્રાન્ડ્સમાંથી ક્યુરેટેડ અને ટ્રેન્ડીસ્ટ કલેક્શન ઓફર કરવાનું વચન આપે છે. 6 ઑક્ટોબરથી, ગ્રાહકો તેમની મનપસંદ બ્રાન્ડ્સ પર 85% સુધી ડિસ્કાઉન્ટનો લાભ માણી શકે છે, જેમાં વધારાના લાભો જેમ કે ફ્રી શિપિંગ, વધારાના કૂપન અને બેન્ક ઑફર્સનો આનંદ પણ માણી શકે છે.
તે ગ્રાહકો માટે એક બ્લોકબસ્ટર શોપિંગ સીઝન બનવાનું વચન આપે છે, જેમાં એપેરલ અને ફૂટવેર જેવી અગ્રણી કેટેગરી માટે આકર્ષક ઑફર્સ છે. જેક એન્ડ જોનાસ, લેવીસ, સ્પાકર, યુએસ પોલો સહિત વિવિધ મેન્સવેર બ્રાન્ડ્સ પર 30-80% સુધીનું ડિસ્કાઉન્ટ, જ્યારે પુરુષોના ફૂટવેર પર 70% સુધીની છૂટ મળશે. વિમેન્સવેરમાં પણ આકર્ષક ઑફર્સ છે, જેમાં એલ્ડો, એએનડી, બીબા, ક્લાર્ક્સ, ઓન્લી, વેરો મોડા અને ડબલ્યુ જેવી અગ્રણી એપેરલ અને ફૂટવેર બ્રાન્ડ્સ પર 70% સુધીનું ડિસ્કાઉન્ટ છે. વધુમાં કેસિઓ, ફોસિલ, ટાઈટન જેવી બ્રાન્ડ્સની ઘડિયાળો પર ઑફર્સનો લાભ લઈ શકાશે. ગેજેટ્સ અને એસેસરીઝ કેટેગરીમાં અજોડ ઑફર્સ આપી રહ્યા છે.
અગ્રણી બેન્કો પણ 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ્સ પર અને ઑક્ટોબર 10થી ઑક્ટોબર 16 સુધી ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ્સ પર 10% ડિસ્કાઉન્ટ સાથે આ સેલમાં ભાગ લઈ રહી છે. *T&C લાગુ
દેશનું પ્રીમીયર લકઝરી લાઈફસ્ટાઈલ પ્લેટફોર્મ Tata CLiQ ગ્રાહકોને પરંપરાઓ અને સંસ્કૃતિની ઉજવણી કરવા આમંત્રિત કરે છે કારણ કે તેઓ તમામ કેટેગરીઝમાં સૌથી પ્રખ્યાત ગ્લોબલ અને ભારતીય લક્ઝરી બ્રાન્ડ્સ પર ઑફર્સનો લાભ આપી રહી છે.
Guess, Michael Kors, Montblanc, Samsonite અને વધુ જેવી બ્રાન્ડની એક્સેસરીઝ પર 10-40% સુધીનું ડિસ્કાઉન્ટ, Versace જેવી લક્ઝરી ઘડિયાળની બ્રાન્ડ પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. લોન્ગીન્સ, રાડો અને ટિસોટ જેવી બ્રાન્ડ્સ પર કોઈ સ્પેશિયલ ગિફ્ટ મેળવી શકે છે. Earnshaw, Emporio Armani, Just Cavalli, અને Maserati જેવી પ્રીમિયમ ફેશન ઘડિયાળ બ્રાન્ડ્સ પર પણ વિભિન્ન ઑફર્સ ઉપલબ્ધ છે.
ફેશન કેટેગરીઝમાં ગ્રાહકોને આકર્ષિત કરવા માટે ડ્રેસ જેમાં પ્રીમિયમ અને બ્રિજ-ટુ-લક્ઝરી પોર્ટફોલિયોનો સમાવેશ કર્યો છે પુરુષો અને સ્ત્રીઓ માટે 40-50% સુધીની છૂટ આપવામાં આવી રહી છે. કેલ્વિન ક્લેઈન જીન્સ, ફોરએવર ન્યૂ, ગેન્ટ, લેકોસ્ટે, ટોમી હિલફિગર, ટ્રુ રિલિજન અને એપેરલમાં સિલેક્ટેડ હોમ અને એલ્ડો, એડિડાસ ઓરિજિનલ્સ, બુગાટી, ડ્યુન લંડન અને ફૂટવેરમાં ન્યૂ બેલેન્સ જેવી બ્રાન્ડ્સમાં પણ અનેરી ઑફર્સ હશે. કીડ્સ કેટેગરીમાં બોસ કિડ્સ, ચોપેટ, જોર્ડન અને કાર્લ લેજરફેલ્ડ કિડ્સ જેવી બ્રાન્ડ્સ પર 30-50% ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. Indiluxe સેક્શનમાં, આંદામેન, ગંગા ફેશન્સ, નુહ, રિતુ કુમાર, સ્કાખી અને વધુ જેવા અગ્રણી ભારતીય ડિઝાઇનર લેબલ્સ પર અનિવાર્ય ઑફર્સ હશે. આ ઉપરાંત, રાધિકા, દા મિલાનો અને ટિએસ્ટા દ્વારા જ્વેલરી, એસેસરીઝ અને ફૂટવેરમાં પણ જોલ્સ પર આકર્ષક ઓફર્સ છે.
Bvlgari, Dyson, L'occitane, Moroccan Oil અને Yves Saint Laurent જેવી બ્રાન્ડ્સ ખાસ ઑફર્સ સાથે બ્યૂટી એન્ડ વેલનેસ સેગમેન્ટમાં ગ્રાહકો માટે એક ટ્રીટ તૈયાર કરે છે. આ ઉપરાંત, ફાઈન જ્વેલરી કેટેગરીમાં, ડી બીયર્સ ફોરએવરમાર્ક અને ઝોયા જેવી અગ્રણી બ્રાન્ડ્સ પાસે વિશેષ ઑફર્સ છે, અને સ્વારોવસ્કી, પોલીસ અને ટેડ બેકર જેવી ફેશન જ્વેલરી બ્રાન્ડ્સ પર 60% સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. Dyson Home, Le Creuset, Noritake, Roberto Cavalli, Versace, અને Zippo પણ હોમ કેટેગરીમાં ઑફર્સ મળશે. જો કોઈ વ્યક્તિ ચશ્માની ખરીદી કરવા માંગે છે, તો લક્ઝરી બ્રાન્ડ્સ પર 50% સુધીની આકર્ષક ઑફર્સ છે. આ ઉપરાંત Prada, Ray-Ban, અને Tom Ford જેવી બ્રાન્ડ્સ પાસે ખાસ ઑફર્સ છે. ફિટનેસ કેટેગરીમાં, ફ્લેક્સનેસ્ટ અને પોવેમેક્સ પાસે ઉત્તમ ઓફર્સ ઉપલબ્ધ છે. જેને ચૂકી જતાં નહીં!
HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ ધારકો 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી અને ICICI અને IDFC બેન્ક ક્રેડિટ કાર્ડ પર 11 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી Tata CLiQ લક્ઝરી પર ખરીદી કરતી વખતે 10% ડિસ્કાઉન્ટ મેળવી
અદાણી ગ્રૂપે તેના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
NTPC Green IPO માટે, QIB કેટેગરીના રોકાણકારોએ કુલ 3.32 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, NII કેટેગરીના રોકાણકારોએ કુલ 0.81 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, રિટેલ રોકાણકારોએ 3.44 વખત અને કર્મચારીઓએ 0.88 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.