13મી ઓકટોબરની પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના નાગપુર ડિવિઝનમાં રાજનાંદગાઁવ-કલમના સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના કામના સંદર્ભમાં ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની જોગવાઈ માટે બ્લોક લેવામાં આવશે.
દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના નાગપુર ડિવિઝનમાં રાજનાંદગાઁવ-કલમના સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનના કામના સંદર્ભમાં ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગની જોગવાઈ માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે 13 ઓક્ટોબર, 2023ની પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન (12949) સંપૂર્ણપણે રદ રહેશે. એ જ રીતે, પરત દિશામાં, 15 ઓક્ટોબર, 2023ની સાંત્રાગાછી-પોરબંદર સુપરફાસ્ટ ટ્રેન (12950) પણ સંપૂર્ણપણે રદ રહશે. રેલવે પ્રશાસન મુસાફરોને અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે.
પશ્ચિમ રેલ્વેના રતલામ નાગદા રેલ વિભાગ ના બેડાબણ્યા સ્ટેશન પાસે ડાઉન લાઇનના વળાંકને ફરીથી ગોઠવવા માટે બ્લોક લેવામાં આવી રહ્યો છે. તે મુજબ, 07 ઓક્ટોબર 2023, 19819 ના રોજ વડોદરાથી ચાલી રહી છે વડોદરા - કોટા એક્સપ્રેસ ને રતલામ ખાતે ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે અને આ ટ્રેન રતલામ – કોટા ની મધ્યમાં રદ કરવામાં આવશે
મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને મુસાફરી કરતી વખતે ઉપરોક્ત ફેરફારો ધ્યાનમાં રાખો.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 09473/09474 બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલને ગાંધીધામ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ઉપરોક્ત ટ્રેનની વિગતો માટે વધુમાં વાંચો.
તાજેતરમાં અમદાવાદ સાબરમતી વિસ્તારમાં એક પાર્સલમાં થયેલા વિસ્ફોટમાં પેકેજની અંદરની બેટરી ફાટતાં બે વ્યક્તિઓને ઈજા થઈ હતી.
અમદાવાદ : હવામાન વિભાગે 26 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે,