વિશ્વ ડાયાબિટીઝ દિન મુઠ્ઠીભર બદામ સાથે ડાયાબિટીઝને નાથવામાં મદદ કરે છે!
14 નવેમ્બર 2023ના રોજ વિશ્વ ડાયાબિટીઝ દિવસ આવતો હોવાથી વધી રહેલા ડાયાબિટીઝના રોગ તરફ વિશ્વનું ધ્યાન ખેંચવામાં આવે છે. ખાસ કરીને ભારતમાં આ કટોકટીનુ મૂળ મળી આવ્યુ છે, ત્યારે તે વિશ્વની ‘ડાયાબીટીઝ રાજધાની’ તરીકે ઉભરી આવ્યુ છે.
14 નવેમ્બર 2023ના રોજ વિશ્વ ડાયાબિટીઝ દિવસ આવતો હોવાથી વધી રહેલા ડાયાબિટીઝના રોગ તરફ વિશ્વનું ધ્યાન ખેંચવામાં આવે છે. ખાસ કરીને ભારતમાં આ કટોકટીનુ મૂળ મળી આવ્યુ છે, ત્યારે તે વિશ્વની ‘ડાયાબીટીઝ રાજધાની’ તરીકે ઉભરી આવ્યુ છે. આ વર્ષનો ડાયાબિટીઝ દિવસ ટાઇપ 2 ડાયાબિટીઝ ધરાવનારાઓ માટેના જોખમને સમજવા માટેની અગત્યતા પર ભાર મુકે છે, જેમાં આ સ્થિતિને રોકવા કે દૂર ધકેલવાનો લક્ષ્યાંક સેવવામાં આવ્યો છે. આ સંદર્ભમાં બદામનું નિયમિત સેવન પૂર્વડાયાબિટીઝને વિપરીત કરતા હોવાનું માલૂમ પડ્યુ છે.
તાજેતરના અભ્યાસો 3,4 એ બાબત પર ભાર મુકે છે કે ભોજનના 30 મિનીટ પહેલા 20 ગ્રામ બદામ ખાવાથી જે તે વ્યક્તિના બ્લડ સ્યુગરમાં સુધારો થાય છે. એવુ જાણવામાં આવ્યુ છે કે ભોજન પહેલા બદામનું સેવન કરનારા પૂર્વડાયાબિટીઝ ધરાવતા દર્દીઓ
30માંથી 7)માં બ્લડ સ્યુગર સામાન્ય થઇ જાય છે. જ્યારે અન્ય એક અભ્યાસ 5 જણાવે છે કે 12 સપ્તાહો સુધી નિમિત રીતે
બદામનું સેવન કરવાથી ઇન્સ્યુલીન રેઝિસ્ટન્સ, ભૂખ્યા પેટના ગ્લુકોઝમાં ઘટાડો કરે છે અને સ્વાદુપિંડના કાર્યમાં સુધારો કરે છે. વધુમાં
રોજ બદામ ખાવાથી વજન પણ ઘટે છે, BMI (બોડી માસ ઇન્ડેક્સ), કમરના ઘેરાવામાં ઘટાડો થાય છે અને કુલ કોલેસ્ટરલમાં ઘટાડો
થાય છે. આ સૂકોમેવો નીચો ગ્લાસેમિક ઇન્ડેક્સ ધરાવે છે અને પ્રોટીન, ડાયેટરી ફાયબર, સારી ચરબી, વિટામીન ઇ, મેગ્નેશિયન અને
પોટેશિયમ જેવા પોષક તત્ત્વો ધરાવે છે. પરિણામે તે અગાઉથી ડાયાબિટીઝ ધરાવનારાઓ માટે ઉત્તમ નાસ્તો છે. ખરેખર, બદામનું
સારાપણુ અને આરોગ્યને લગતા ફાયદાઓને અવગણી શકાય નહી.
મદ્રાસ ડાયાબિટીઝ ફાઉન્ડેશન અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા હાથ ધરાયેલા તાજેતરના અભ્યાસ 2 માં એવો
અંદાજ સેવવામાં આવ્યો હતો કે રાષ્ટ્રની 10 લાખથી વધુ વસ્તી ડાયાબિટીઝ સામે ઝઝૂમી રહી છે. અભ્યાસમાં એવું પણ ધારવામાં
આવ્યુ છે કે ભારતના 1360 કરોડ નાગરિકોને ડાયાબિટીઝ થવાની તૈયારી છે, જે સ્થિતિને અગાઉથી ડાયાબિટીઝ હોવાનું માની
શકાય છે. જોકે મોટી ચિંતા એ છે કે આમાંથી અર્ધા લોકોનું નિદાન થયુ નથી.
અગ્રણી બોલિવુડ અભિનેત્રી સોહા અલી ખાન જણાવે છે કે, “આપણે જે ઝડપી દુનિયામાં જીવી રહ્યા છે તેમાં ઘણાની જિંદગીમાં
બેઠાડુ ટેવો અને ઉત્તમ કરતા ઓછા ખોરાકની પસંદગીને કારણે છૂપી રીતે ડાયાબિટીઝ પ્રવેશી ગયો છે. આપણે જેમ જેમ આપણે
વિશ્વ ડાયાબિટીઝ દિનની નજીક જઇએ છીએ તેમ હું દરેક તેમના સ્યુગર સ્તર પર નજર રાખવાની હિમાયત કરુ છું એટલુ જ નહી
તેમની દૈનિક ટેવોનું મૂલ્યાંકન કરવું જોઇએ અને જરૂર લાગે ત્યાં સુધારાઓ કરવા જોઇએ. વારંવાર પોષણયુક્ત ખોરાક, તેમજ ઊંચી
ચરબી ધરાવતા ખોરાકના અમુક હિસ્સાને નિયંત્રિત કરવાનું અગત્યનુ છે. બેઠાડુ જીવન સામે સક્રિય જીવનની પસંદગી કરો. કેટલીક
વખત મોટી માત્રામાં ક્રિસ્પ ખાવાને બદલે મુઠ્ઠીભર બદામ ખાવાનું સરળ હોય છે. બદામમાં અનેક પ્રોટીન હોય જેમાં પ્રોટીનથી
લઇને વિટામીન ઇ થી મેગ્નેશિયન સુધીના પ્રોટીન હોય છે. આ એક નાની પસંદગી છે જે લાંબા ગાળાની તંદુરસ્તીનો માર્ગ કંડારે છે.
તેથી આપણે આપણા આરોગ્ય પરત્વે વધુ સભાન બનવાની પ્રતિજ્ઞા લઇએ અને યાદ રાખીએ કે પ્રત્યેક નાનુ પગલું આરોગ્યપ્રદ
જીવનશૈલી તરફ દોરી જાય છે.”
શુક્રવારે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું અને મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. સવારે 9:44 વાગ્યે, સેન્સેક્સ 86 પોઈન્ટ (0.11%) વધીને 76,606 પર હતો, જ્યારે નિફ્ટી 24 પોઈન્ટ (0.10%) વધીને 23,231 પર હતો.
સરકારી ઓઈલ કંપનીઓએ આજે 23 જાન્યુઆરી માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. દેશભરમાં સવારે 6 વાગ્યાની આસપાસ પેટ્રોલ અને ડીઝલના દરો જાહેર કરવામાં આવે છે.
ભારતીય શેરબજાર માટે બુધવારનું ટ્રેડિંગ સત્ર નફાકારક રહ્યું હતું. બજારના મુખ્ય સૂચકાંકોમાં ખરીદી જોવા મળી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 566 પોઈન્ટ અથવા 0.73 ટકા વધીને 76,404 પર અને નિફ્ટી 130 પોઈન્ટ અથવા 0.57 ટકા વધીને 23,155 પર હતો.