UPI Lite X: ઇન્ટરનેટ વગર પણ ટૅપ દ્વારા ટ્રાન્સફર થશે પૈસા, જાણો કેવી રીતે કામ કરશે
તાજેતરમાં, NPCI, UPI Lite X નામની નવી સુવિધા શરૂ કરી છે, જે વપરાશકર્તાઓને ઇન્ટરનેટ કનેક્શન વિના પણ ઑફલાઇન મની ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે.
તાજેતરમાં યોજાયેલા ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં UPI Lite X ફીચર રજૂ કરવામાં આવ્યું હતું. આ ફીચર નીયર ફીલ્ડ કોમ્યુનિકેશન (NFC) સપોર્ટ સાથે કામ કરે છે. મતલબ કે જો તમારા ફોનમાં NFC સુવિધા છે તો તમે UPI Lite X નો ઉપયોગ કરી શકો છો.
UPI Lite Xનું ફીચર ભીમ એપ પર લાઈવ થઈ ગયું છે. તેનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓને એનએફસી સપોર્ટ સાથે એન્ડ્રોઇડ સ્માર્ટફોનની જરૂર પડશે. આ સુવિધા iPhone સાથે સુસંગત નથી. આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, પ્રેષક અને પ્રાપ્તકર્તા બંને પાસે BHIM એપ્લિકેશનનું નવીનતમ સંસ્કરણ ઇન્સ્ટોલ હોવું આવશ્યક છે. આ સિવાય પ્રેષક અને પ્રાપ્તકર્તા બંને પાસે એનએફસી સપોર્ટ સાથે એન્ડ્રોઇડ ડિવાઇસ હોવા જોઈએ.
ભારતમાં અગ્રણી બી-સ્કૂલ બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેક્નોલોજી 480થી વધુ યુવાન અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે નવા શૈક્ષણિક સત્ર (2024-26)ના પ્રારંભની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે.
BONUS Share News: કંપનીએ પ્રથમ વખત બોનસ શેરની જાહેરાત કરી છે.
હાલમાં દેશમાં એક એવી કંપની છે જેની બજાર કિંમત 20 લાખ કરોડથી વધુ છે. 3 કંપનીઓની બજાર કિંમત 10 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. 5 લાખ કરોડથી વધુની બજાર કિંમત ધરાવતી 12 કંપનીઓ છે.