વીઆઈ ગ્રાહકો હવે Vi એપથી રિચાર્જ કરીને વધારાનો પાંચ જીબી ડેટા મેળવી શકશે
રૂ.299 કે તેથી વધુનું રિચાર્જ કરાવનાર યુઝર્સને કોઈ જ વધારાના ખર્ચ વિના વધારાનો 5 જીબી ડેટા (3 દિવસ માટે માન્ય) મળશે, રૂ.199થી રૂ. 299ની વચ્ચેનું રિચાર્જ કરાવનારને કોઈ જ વધારાના ખર્ચ વિના વધારાનો 2 જીબી ડેટા (3 દિવસ માટે માન્ય) મળશે
અગ્રણી ટેલિકોમ ઓપરેટેર વીઆઈએ એક આકર્ષક મહારિચાર્જ રજૂ કર્યું છે, જે તેના ગ્રાહકોને ફક્ત Vi એપ દ્વારા રિચાર્જ કરવા પર કોઈ જ વધારાના ખર્ચ વિના વધારાનો ડેટા ઓફર કરે છે. રૂ. 299 અને તેથી વધુ મૂલ્યના Vi રિચાર્જ પર 5 જીબીનો વધારાનો ડેટા (3 દિવસ માટે માન્ય) કોઈ જ વધારાના ખર્ચ વિના મળશે. રૂ. 199 અને રૂ. 299 વચ્ચેના રિચાર્જ પર કોઈ વધારાના ખર્ચ વિના 2 જીબી વધારાનો ડેટા (3 દિવસ માટે માન્ય) મળી શકે છે. મર્યાદિત અવધિની ઓફર હાલમાં માત્ર Vi એપ પર રૂ. 199 અને તેનાથી વધુ કિંમતના તમામ Vi પ્રીપેડ રિચાર્જ પર ઉપલબ્ધ છે.
Vi વપરાશકર્તાઓ વધારાના ડેટાનો ઉપયોગ Vi Movies & TV પર મૂવીઝ અને લાઈવ સ્ટ્રીમ વીડિયો જોવા કે પછી હાલ ચાલી રહેલી T20 ટૂર્નામેન્ટમાં ક્રિકેટ મેચ જોવા, Vi Music પર મ્યુઝિક સાંભળવા, શોપિંગ, સર્ફિંગ, ચેટ, કામ માટે અથવા અભ્યાસ માટે કરી શકે છે. Vi ગ્રાહકો Vi App પર Vi Games પણ રમી શકે છે, જે 10 લોકપ્રિય જેનરમાં 1200થી વધુ એન્ડ્રોઇડ અને HTML5 આધારિત મોબાઇલ ગેમ્સ સાથે ઇમર્સિવ ગેમિંગ અનુભવ પ્રદાન કરે છે.
આ ઉપરાંત Vi હાલ Vi20FANfest ચેલેન્જ પર ચલાવી રહ્યું છે જે ગ્રાહકોને દરેક મેચના દિવસે સ્માર્ટફોન જીતવાની તક આપે છે. કોન્ટેસ્ટમાંથી એક મેગા વિનરને ટી20 ચેમ્પિયનશિપની ફાઈનલ મેચની બે ટિકિટો જીતવા C2 – Vodafone Idea Internal મળશે. Vi ગ્રાહકો મેચના કલાકો દરમિયાન Vi ફેસબુક પેજ @ViOfficialFanWorld, Vi ઈન્સ્ટાગ્રામ પેજ viofficialfanworld અને Vi ટ્વિટર પેજ @ViCustomerCare પર Vi20FANfest ચેલેન્જ રમી શકે છે.
ગ્રામીણ માંગ મજબૂત છે. ઓક્ટોબર-નવેમ્બર, 2024 દરમિયાન ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના વેચાણ અને સ્થાનિક ટ્રેક્ટરના વેચાણમાં અનુક્રમે 23.2 ટકા અને 9.8 ટકાની વૃદ્ધિથી આનો અંદાજ લગાવી શકાય છે. શહેરી માંગ વધી રહી છે.
નાણાકીય વર્ષ 2023-24માં ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા નોંધાયેલા છેતરપિંડીના કેસોની સંખ્યા કુલના 67.1 ટકા હતી. જો કે, સામેલ રકમના સંદર્ભમાં, જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) 2023-24માં તમામ બેંક જૂથો માટે કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડીનો સૌથી વધુ હિસ્સો ધરાવે છે.
આ વર્ષે 23 ડિસેમ્બર સુધી BSE સ્મોલકેપ ઈન્ડેક્સમાં 12,144.15 પોઈન્ટ (28.45 ટકા)નો વધારો નોંધવામાં આવ્યો છે. જ્યારે મિડકેપ ઈન્ડેક્સમાં પણ 9,435.09 પોઈન્ટ (25.61 ટકા)નો ઉછાળો નોંધાયો છે.