વિરાટ કોહલીએ ડ્યૂરોફ્લેક્સ માટેની નવી ક્વિર્કી ટીવીસીમાં લાંબા, સક્રિય જીવન માટે ઉત્તમ નિંદ્રાને સમર્થન આપ્યુ
કેમ્પેન સર્જનાત્મકતામાં સ્ટોપ મોશનનો ઉપયોગ કરે છે જેથી ડ્યૂરોફ્લેક્સની ડૉક્ટર દ્વારા ભલામણ કરાયેલ ઓર્થોપેડિક મેટ્રેસની ડ્યૂરોપેડીક મેટ્રેસ રેન્જને પ્રોત્સાહન આપી શકાય.
ભારતની અગ્રણી નિંદ્રા ઉકેલ પૂરી પાડતી ડ્યૂરોફ્લેક્સએ વિરાટ કોહલીને રાષ્ટ્રીય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દર્શાવતી તાજેતરની ઍડ ફિલ્મનું અનાવરણ કર્યુ છે, જેમાં તેમની અપવાદરૂપ સંશોધન આધારિત મેટ્રેસિસ બતાવવામાં આવી
છે. #GreatSleepGreatHealthની થીમ પર સેટ કરેલી આ કેમ્પેન જીવનના કોઇ પણ તબક્કે સક્રિય જીવનશૈલીના સંવર્ધનમાં ગુણવત્તાયુક્ત નિંદ્રાની તરફેણ કરે છે. ડ્યૂરોફ્લેક્સ દ્વારા GoodSleepGoodHealth પર મુકવામાં આવેલ ભાર મૂલ્યવાન ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમજ ગુણવત્તાયુક્ત નિંદ્રા પૂરી પાડવા ટેકનોલોજીની મદદથી તૈયાર કરવાની તેમની પ્રતિબદ્ધતા પર ભાર મુકે છે.
વિરાટ કોહલીની તાજેતરની ડ્યૂરોફ્લેક્સ ટીવીસી કૂતુહલ અને અલગ પ્રકારનો અભિગમ અપનાવે છે, જે સંપૂર્ણતામાં સ્ટોપ મોશન ફિલ્મ નિર્માણને લાગુ પાડે છે. સમગ્ર મેટ્રેસિસ પર કેમેરો ફરતો હોવાથી કોહલીનો તેના પ્રતિભાવમાં આપેલ વોઇસઓવર દર્શકોને વર્ષો સુધી સક્રિય જીવનશૈલી જાળવી રાખવા માટે પ્રોત્સાહન આપે છે ચાહે તેમાં હિમાલય પર ટ્રેકીંગ કરવાનું હોય કે પડોશના બાળકો પર બેડમિંટનની રમતમાં વિજય પ્રાપ્ત કરવાનો કેમ ન હોય. તેનો સંદેશો અત્યંત સ્પષ્ટ છેઃ સુરક્ષિત નિંદ્રા સારી તંદુરસ્તી અને સક્રિય જીવનશૈલી માટે આવશ્યક છે. સ્ટોપ મોશન ટીવીસી તેની અસલીયત સાથે જાદુ ફેલાવતી જેમ કે ટ્રેકીંગ સ્પર્ધા, રમતનું મેદાન અને ખુશનુમા લગ્નના દ્રશ્યને મેટ્રેસિસ પર સુંદર રીતે વ્યક્ત કરતી વિવિધ પરિસ્થિતિ વચ્ચે સરળતાથી સંક્રાતિ કરે છે. પ્રત્યેક સંક્રાતિ સાથે
કોહલી તાજગી તેમજ ડ્યૂરોફ્લેક્સ મેટ્રેસિસ પર નિંદ્રા મેળવતો હોવાનુ દર્શાવે છે, જે સુંદર નિંદ્રા અને સારી તંદુરસ્તીના આનંદનુ યોગ્ય મિશ્રણ છે.
ટીવીસીની લિંક:https://youtu.be/cI3GwlWPOcw
આ કેમ્પેન વિશે બોલતા ડ્યૂરોફ્લેક્સના બ્રાન્ડ એમ્બેસેડર વિરાટ કોહલીએ જણાવ્યુ હતુ કે જ્યારે આપણે સ્વાસ્થ્ય અને માવજત વિશે વાત કરીએ છીએ, ત્યારે શેના વિશે હજુ સુધી વાતચીત થઈ રહી છે તે સૌથી મહત્વની બાબત, માત્ર તમે જિમમાં શું કરો છો અને તમે કેટલા તાલીમબદ્ધ છો તેના વિશે નથી; તે હંમેશા જીવનશૈલી વિશે છે. જીવનશૈલીની વાત આવે ત્યારે મુખ્ય વિષય નિંદ્રા છે.
તમારા શરીરને તાલીમ અને સારા આહારનો પ્રતિસાદ આપવા માટે તંદુરસ્ત આઠ કલાકની નિંદ્રા મેળવવી મહત્વપૂર્ણ છે. હું ખરેખર સારી રીતે નિંદ્રા લઉ છુ અને હું લાંબા સમય સુધી નિંદ્રા લઉ છુ તેથી તે મને તાજગી પ્રાપ્ત કરવામાં મદદ કરે છે, અને તે શારીરિક સ્વાસ્થ્ય તેમજ માનસિક સ્વાસ્થ્યનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે.
નવી ઝુંબેશ વિશે બોલતા, ડ્યૂરોફ્લેક્સના ચિફ એક્ઝિક્યુટીવ ઓફિસર મોહનરાજ જગન્નિવાસનએ જણાવ્યું હતુ કે “અમારી નવીનતમ કેમ્પેન કલ્પનાત્મક વાર્તા કહેવાની વાતને કેન્દ્રમાં રાખે છે, અમારા બ્રાન્ડ એમ્બેસેડર અને ક્રિકેટર વિરાટ કોહલીને નવા અવતારમાં રજૂ કરે છે. તેના અજોડ પ્રભાવ અને મોહકતા સાથે, વિરાટ મનમોહક ટીવીસીને ઉન્નત બનાવે છે અને તેને વધુ ઊંચી લઈ જાય છે. આ કેમ્પેનનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મનોરંજનથી આગળ વધે છે; તે એક સક્રિય જીવનશૈલી જીવવાથી પ્રાપ્ત થયેલા આનંદની ઉજવણી છે, જે બધું શાંતિપૂર્ણ નિંદ્રાના આધાર દ્વારા શક્ય બન્યું છે. અમને આ સર્જનાત્મક ટીવીસી પ્રદર્શિત કરવાનો ખૂબ જ ગર્વ છે જે સારી નિંદ્રાની કલાને ઊર્જાસભર જીવનના આનંદ સાથે એકીકૃત રીતે મિશ્રિત કરે છે.”
ટિલ્ટ બ્રાન્ડ સોલ્યુશન્સ દ્વારા પરિકલ્પિત, ટિલ્ટ બ્રાન્ડ સોલ્યુશન્સના ચિફ ક્રિયેટીવ ઓફિસર આદર્શ અટલએ ઉમેર્યુ હતુ કે, “અમે એક ચોક્સાઇભર્યો વિડિયો બનાવવા માગતા હતા જે અમારા વ્યક્તિના જીવનમાં નિંદ્રાનું મહત્વ જેવા સંદેશાનાના સારને સમાવતો હોય.
અમે ભારતના ફિટનેસ આઇકોન - વિરાટ કોહલી સાથે આ મૂળભૂત જરૂરિયાતોને પૂરી પાડવા અને તેમના ગ્રાહકોને દિવસભર શક્તિ આપવા માટે ડ્યૂરોફ્લેક્સ કેવી રીતે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેને ઝડપી લીધુ છે. બ્રાન્ડ ફિલ્મ તમામ મુખ્ય રાષ્ટ્રીય ટેલિવિઝન ચેનલો પર પ્રસારિત થવાની તૈયારીમાં છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.