થોમસને ભારતમાં AI QLED ટીવીની નવી શ્રેણી રજૂ કરી છે. આ બેઝલ લેસ સ્ક્રીન સ્માર્ટ ટીવીમાં ઘણા AI ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં AI વોઈસ આસિસ્ટન્ટ, અપસ્કેલિંગ જેવા ફીચર્સ સામેલ છે, જે તમારા ટીવી જોવાના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખશે.