રોજ પીવો આ ‘મિલ્ક શેક’, સાંધાના દુખાવાથી લઇને અનેક બીમારીઓમાંથી મળશે છૂટકારો
દરેક લોકો જાણે છે કે ખજૂર સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. ખજૂર ખાવાથી સ્વાસ્થ્યને અઢળક ફાયદાઓ થાય છે. કહેવાય છે કે તમે દિવસમાં બે ખજૂર સવારમાં ખાઓ છો તો તમારી અનેક બીમારીઓ શરીરમાંથી દૂર થઇ જાય છે. આ સાથે જ દિવસમાં રોજ ખજૂર ખાવાથી તમારી સ્કિન પણ સારી થાય છે. ખજૂર હેલ્થ માટે એક નહિં પરંતુ અનેક રીતે ફાયદાકારક છે. તો આજે અમે તમને ખજૂરમાંથી એક રેસિપી બનાવતા શીખવાડીશું જે છે ખજૂર શેક. આ શેક તમે અને તમારા બાળકો રોજ પીવો છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદાઓ થાય છે. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ખજૂર શેક.
સામગ્રી
4 કપ દૂધ
14 થી 15 નંગ ખજૂર(આમાં તમે બ્લેક ખજૂર પણ લઇ શકો છો.)
5 થી 6 કાજુ

ઇલાયચી પાવડર
આઇસ ક્યૂબ
બનાવવાની રીત
Face Serum: ખરાબ જીવનશૈલી માત્ર આપણા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ ત્વચા પર પણ અસર કરે છે. જેના કારણે ત્વચા પર પિમ્પલ્સ, કરચલીઓ અને ડાર્ક સર્કલ દેખાવા લાગે છે, જે સુંદરતાને બગાડવા લાગે છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે તમે ફેસ સીરમનો ઉપયોગ કરી શકો છો.
દિવાળીના દિવસે મંદિરને શણગારવામાં આવે છે. આજે અમે તમને સસ્તી કિંમતે મંદિરને સજાવવા માટેના આઈડિયા આપી રહ્યા છીએ.
શું તમે પણ રાત્રે સૂતા પહેલા કરો છો આવી ભૂલો? જો હા, તો તમારે તરત જ તમારી ભૂલો સુધારવાની કોશિશ શરૂ કરવી જોઈએ નહીંતર તમારી ઊંઘની ગુણવત્તા પર ખરાબ અસર પડી શકે છે.