આ ‘અથાણું’ રોજ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદાઓ, આ રીતે બનાવો ઘરે
અનેક લોકો જ્યારે જમવા બેસે ત્યારે અથાણું સાથે ખાવાની આદત હોય છે. અથાણાં વગર ઘણાં બધા લોકોને જમવાની મજા આવતી નથી. આમ, અથાણું જમવાની સાથે ખાવામાં આવે તો ટેસ્ટ મસ્ત આવે છે અને સાથે જમવાનો આનંદ પણ થાય છે. દરેક લોકોના ઘરોમાં જાતજાતના અથાણાં બનતા હોય છે. દરેક ભારતીય ઘરોમાં અનેક પ્રકારની વસ્તુઓમાંથી એક અથાણું તૈયાર કરવામાં આવે છે. અથાણાં વગર ભોજનનો સ્વાદ પણ અધૂરો લાગે છે. તો આજે અમે તમને અથાણાંની રેસિપી શેર કરીશું. તો આજે અમે તમને ટામેટાનું અથાણું બનાવતા શીખવાડીશું. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો ટામેટાનું અથાણું.
સામગ્રી
3 થી 4 ટામેટા
લાલ મરચું
કાચી મગફળી
જીરું
સ્વાદાનુંસાર મીઠું
લસણ
ખાંડ
રાઇના કુરિયા
મેથીના કુરિયા
લવિંગ
ઇલાયચી
બનાવવાની રીત
જો તમે પણ ડરામણી જગ્યાઓ શોધવાના શોખીન છો, તો તમારે ચોક્કસપણે ઉત્તરાખંડમાં સ્થિત આ જગ્યાની મુલાકાત લેવાની યોજના બનાવવી જોઈએ. આ ભૂતિયા સ્થળે બહાદુર લોકો પણ ડરથી ધ્રૂજી જાય છે.
કેરળ કોટ્ટયમ જિલ્લાના તિરુવરપુ અથવા તિરુવરપ્પુ ખાતે આવેલું ભગવાન શ્રી કૃષ્ણનું પ્રસિદ્ધ મંદિર લગભગ 1500 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. તો ચાલો જાણીએ આ મંદિરના રહસ્યો અને ચમત્કારો વિશે.
અમેરિકન લેખક નેપોલિયન હિલે વર્ષ 1925માં 'ધ લો ઓફ સક્સેસ' નામનું પુસ્તક લખ્યું હતું, જેની પ્રથમ આવૃત્તિ રસેલ બ્રુન્સન નામના ઉદ્યોગપતિએ ખરીદી હતી અને તેણે આ પુસ્તક ખરીદવામાં કુલ 11 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. એટલું જ નહીં, તમને જાણીને નવાઈ લાગશે કે તે આ પુસ્તક લાવવા માટે પ્રાઈવેટ પ્લેનમાં ગયો હતો.