દેશની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. તાજેતરના જીડીપી ડેટા અનુસાર, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દેશની આર્થિક વૃદ્ધિ 15 મહિનામાં સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. શું આ દેશમાં આવનારા સમયમાં મંદીના સંકેત છે?