ચીનમાં પૂરનો કહેર યથાવત છે. રાજધાની બેઇજિંગની સાથે સાથે ચીનના ઉત્તરીય વિસ્તારોમાં પૂરનો ખતરો યથાવત છે. વરસાદની દહેશત હજુ પણ યથાવત છે.