અભિનેત્રી અનુષ્કા શર્મા અને તેના પતિ, ક્રિકેટના દિગ્ગજ વિરાટ કોહલીએ નવી દિલ્હીમાં ફ્રેન્ચ એમ્બેસીમાં ભારતમાં ફ્રેન્ચ રાજદૂત ઇમેન્યુઅલ લેનિન સાથે મુલાકાત કરી હતી. તેઓએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અનુષ્કાની આગામી સફર અંગે ચર્ચા કરી અને એમ્બેસેડર લેનિને વિરાટ અને ટીમ ઈન્ડિયાને તેમની આગામી ટુર્નામેન્ટ માટે શુભેચ્છા પાઠવી.