કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સિલિકોન વેલીમાં AI ઇવેન્ટ દરમિયાન ફોન ટેપિંગ, ડેટા સેફ્ટી અને ટેક્નોલોજીની સંભવિતતા વિશે તેમના વિચારો વ્યક્ત કર્યા.