Samsung Galaxy A35 અને Galaxy A55 5G ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. સેમસંગે તેના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આ બંને ફોનનો ટીઝર વીડિયો જાહેર કર્યો છે. આ બંને ફોનનો દેખાવ અને ડિઝાઇન Galaxy S24 જેવો જ છે.