શ્રીવલ્લી એટલે કે રશ્મિકા મંદન્ના દેખાવમાં એટલી જ સુંદર છે જેટલી તે દિલમાં છે. આ જ કારણ છે કે રશ્મિકા પોતાના વડીલો તેમજ ઘરમાં કામ કરતા લોકોના ચરણ સ્પર્શ કરે છે.