પાન ઈન્ડિયા સ્ટાર પ્રભાસની ફિલ્મ 'સલાર' આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. KGF ફ્રેન્ચાઇઝી ડાયરેક્ટર પ્રશાંત નીલ અને પ્રભાસનો કોમ્બો એક મજબૂત ગેંગસ્ટર ડ્રામા સ્ક્રીન પર લાવી રહ્યો છે. પ્રભાસની અગાઉની ફિલ્મો ફ્લોપ રહી હતી અને તેના સ્ટારડમ પર સવાલો ઉઠી રહ્યા હતા. પણ 'સાલાર' ફરી પોતાની શક્તિ સાબિત કરવા તૈયાર છે.