શેર માર્કેટ અપડેટઃ મંગળવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. કુલ 4067 શેરોમાંથી 886 શેરો લીલા નિશાનમાં બંધ થયા હતા જ્યારે 3049 શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.