અરુણાચલ પ્રદેશમાં લોંગડિંગ જિલ્લા વહીવટીતંત્રે નેત્રસ્તર દાહ, આંખના ચેપને કારણે કનુબારી પેટા વિભાગમાં શાળાઓને અસ્થાયી રૂપે બંધ કરવાનો આદેશ આપ્યો છે.