iQOO Z9 5G સ્માર્ટફોનની લૉન્ચ તારીખ કંપનીના CEO નિપુણ મારિયા દ્વારા કન્ફર્મ કરવામાં આવી છે. iQooનો આ સ્માર્ટફોન ગયા વર્ષે લોન્ચ કરાયેલ iQOO Z7 5Gનું અપગ્રેડ મોડલ હશે.