જન્મદિવસ
લોકો 'કંગુવા'ના દરેક અપડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમાં સૂર્યા એક અલગ અવતારમાં જોવા મળશે. આ દરમિયાન એક સમાચાર મળ્યા છે કે ફિલ્મના ફાઈટ સીનના શૂટિંગ દરમિયાન અભિનેતાને ઈજા થઈ છે. આથી ફિલ્મનું શૂટિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે.