જન્મદિવસ
એશિયા કપ 2023: એશિયા કપમાં કારમી હાર બાદ હવે વર્લ્ડ કપ 2023માં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.