જન્મદિવસ
યુક્રેન નવી પદ્ધતિઓ અને યોજનાઓ સાથે રશિયા પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. આ માટે તે મોટી રકમ પણ ખર્ચ કરશે. આ સાથે યુક્રેન અત્યાધુનિક ડ્રોન આર્મી તૈયાર કરી રહ્યું છે. આ પછી યુદ્ધ વધુ ઉગ્ર બની શકે છે.