જન્મદિવસ
રોહિત શર્માઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે દક્ષિણ આફ્રિકાના બોલરોએ ભારતીય ટોપ ઓર્ડરને ખરાબ રીતે ધ્વસ્ત કરી દીધો છે. આ દરમિયાન કાગિસો રબાડાએ રોહિત શર્માને આઉટ કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.