જન્મદિવસ
ફિલ્મ અભિનેત્રી સુષ્મિતા સેને ખુલાસો કર્યો છે કે તેને થોડા દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. જોકે તેણે કહ્યું છે કે તે હવે ઠીક છે.