જન્મદિવસ
રવિના ટંડનઃ એક્ટ્રેસ રવિના ટંડન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. રવિનાએ પોતાનો લેટેસ્ટ ફોટો શેર કર્યો છે, જેમાં તે અદભૂત લાગી રહી છે. રવિનાની સ્ટાઈલ પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.