અમદાવાદમાં BMW ગોલ્ફ કલબ કપ 2024 સંપન્ન
BMW ઈન્ડિયા દ્વારા અમદાવામાં સૌથી મોટી એમેચર ગોલ્ફ સ્પર્ધા ધ BMW ગોલ્ફ કપ 2024ની ઈન્ડિયા એડિશનનું આયોજન કરાયું હતું.
BMW ઈન્ડિયા દ્વારા અમદાવામાં સૌથી મોટી એમેચર ગોલ્ફ સ્પર્ધા ધ BMW ગોલ્ફ કપ 2024ની ઈન્ડિયા એડિશનનું આયોજન કરાયું હતું. આ બહુપ્રતિક્ષિત ગોલ્ફ સ્પર્ધા ચેન્નાઈ, બેન્ગલુરુ, હૈદરાબાદ, પુણે, મુંબઈ, અમદાવાદ, નોઈડા, કોલકતા અને ગુરગાવમાં અદભુત ગોલ્ફ કોર્સ ખાતે યોજાશે. પ્રાદેશિક સ્પર્ધાના વિજેતાઓ રાષ્ટ્રીય ફાઈનલ્સમાં સ્પર્ધા કરશે, જે 2024માં પછીથી યોજાશે.
BMW ગોલ્ફ કપ દુનિયામાં સૌથી વિશાળ એમેચર ગોલ્ફ સ્પર્ધાની સિરીઝમાંથી એક છે, જેનાં મૂળ આંતરરાષ્ટ્રીય સ્તરે જવા પૂર્વે પાંચ વર્ષ માટે પોતાની મેળે ચાલેલી બ્રિટિશ આધારિત પહેલની પા સદી પાછળ છે. સ્પર્ધા યુકેમાં BMW ઈન્વિટેશન ટુર્નામેન્ટ તરીકે શરૂ થઈ હતી. હવે તે 50 સુધી દેશના 100,000 ખેલાડીઓ સાથે 1000 ક્વોલિફાઈંગ સ્પર્ધા સાથેની વૈશ્વિક સિરીઝમાં ફેરવાઈ છે. દરેક રાષ્ટ્રના ઉત્તમ ખેલાડીઓ હાઈલાઈટ ધ BMW ગોલ્ફ કપ વર્લ્ડ ફાઈનલ માટે પાત્ર બને છે.
પાકિસ્તાન ટીમ અને તેના ખેલાડીઓ ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ, પાકિસ્તાની ટીમ નવી શરૂઆતના ઇરાદા સાથે ન્યુઝીલેન્ડ પહોંચી હતી, પરંતુ અહીં પણ નસીબ તેમનો સાથ ન આપ્યો.
IPL 2025 Match Time: IPLની આ સીઝનની પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ દિવસે ફક્ત એક જ મેચ છે, પરંતુ 23 માર્ચે બે મેચ રમાશે. આવી સ્થિતિમાં, તમારા માટે આ મેચોના સમય વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં PCBને રૂ. 869 કરોડનું નુકસાન થયું છે. મેચ ફીમાં ઘટાડો, 5 સ્ટાર હોટેલો બંધ. સંપૂર્ણ નાણાકીય કટોકટી જાણો!