Bank Of Indiaએ નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા અને નાણાંકીય વર્ષ 2022-23ના નાણાંકીય પરિણામો જાહેર કર્યા
ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 123% વધ્યો, જે નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 606 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,350 કરોડ થયો,
ઓપરેટિંગ નફો નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 2466 કરોડથી વાર્ષિકધોરણે 69.67% વધીને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ.4,184 કરોડ થયો હતો.
ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 123% વધીને રૂ. 1,350 કરોડ થયો
માર્ચ, 2022માં એનઆઈએમ (ગ્લોબલ) 2.56% વધીને માર્ચ, 2023માં 3.15% થઈ
અસ્ક્યામતો પર વળતર (આરઓએ) વાર્ષિક ધોરણે 33 બેસિસ પોઈન્ટ્સ વધીને 0.63% થયું
ઈક્વિટી પર વળતર (આરઓઈ) વાર્ષિક ધોરણે 688 બેસિસ પોઈન્ટ્સ વધીને 13.52% થયું
કોસ્ટ ટુ ઈન્કમ રેશિયો (સીઆઈઆર) 428 બેસિસ પોઈન્ટ્સ વધીને 51.48% થયો
સીઈટી-1 રેશિયો 13.60% સાથે સીઆરએઆર 16.28% રહ્યો
ગ્રોસ એનપીએ રેશિયો 7.31% રહ્યો જે વાર્ષિક ધોરણે 267 બેસિસ પોઈન્ટ્સ ઘટ્યો
નેટ એનપીએ રેશિયો 1.66% રહ્યો જે વાર્ષિક ધોરણે 68 બેસિસ પોઈન્ટ્સ ઘટ્યો હતો
પ્રોવિઝન કવરેજ રેશિયો (પીસીઆર) 89.68% રહ્યો
સ્લિપેજ રેશિયો 0.64% અને ક્રેડિટ કોસ્ટ 0.45% રહી
રેમ એડવાન્સીસ વાર્ષિક ધોરણે 12.29% વધી જે એડવાન્સીસના 55.11% છે
પ્રાયોરિટી સેક્ટરને ધિરાણ એએનબીસીના 43.28% રહ્યું
કાસા રેશિયો ડિસેમ્બર 2022માં 44.56%થી વધીને માર્ચ, 2023માં 44.73% રહ્યો
ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 123% વધ્યો, જે નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 606 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 1,350 કરોડ થયો
ઓપરેટિંગ નફો નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 2466 કરોડથી વાર્ષિક ધોરણે 69.67% વધીને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ.4,184 કરોડ થયો
હતો.
ચોખ્ખી વ્યાજ આવક (NII) નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળા માં રૂ. 3,987 કરોડથી 37.77% વધીને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા માં રૂ. 5,493 કરોડ
થઈ.
બિન-વ્યાજ આવક નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળા માં રૂ. 1,587 કરોડથી 95.27% વધીને નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા માટે રૂ. 3,099 કરોડ થઈ, જે
નાણાંકીય વર્ષ 2022ના ત્રીજા ત્રિમાસિક ગાળા માં રૂ. 1,432 કરોડ થી ક્રમિક રીતે 116% સુધરી.
ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18.15% વધ્યો, જે નાણાંકીય વર્ષ 2022માં રૂ. 3,405 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2023 માટે રૂ. 4,023 કરોડ થયો.
ઓપરેટિંગ નફો નાણાંકીય વર્ષ 2022 માટે રૂ. 9,988 કરોડ થી 34.09% વધીને નાણાંકીય વર્ષ 2023 માં રૂ. 13,393 કરોડ થયો.
નાણાંકીય વર્ષ 2022 માટે ચોખ્ખી વ્યાજ આવક (NII) રૂ. 14,063 કરોડ થી 44.17% વધીને નાણાંકીય વર્ષ 2023 માં રૂ. 20,275 કરોડ થઈ.
નાણાંકીય વર્ષ 2022 માટે બિન-વ્યાજ આવક રૂ. 7,879 કરોડ સામે નાણાંકીય વર્ષ 2023 માં રૂ. 7,100 કરોડ હતી.
NIM (ગ્લોબલ) માર્ચ 22 માં 2.56% થી સુધરી માર્ચ 23 માં 3.15% થઈ.
NIM (ડોમેસ્ટિક) પણ માર્ચ 22 માં 2.90% થી વધીને માર્ચ 23 માં 3.59% થઈ ગઈ.
અસ્કયામતો પર વળતર (RoA) નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળા માં 0.30% થી સુધરી નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા માં 0.63% થયું.
ઇક્વિટી પરનું વળતર (RoE) નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળા માં 6.64% થી સુધરી નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા માં 13.52% થયું.
કોસ્ટ ટુ ઈન્કમ રેશિયો (CIR) નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળા માં 55.76% થી સુધરી નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા માં 51.48% થયો
સ્લિપેજ રેશિયો નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા માં 0.64% હતો જે નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળામાં માં 0.47% હતો.
ક્રેડિટ કોસ્ટ નાણાંકીય વર્ષ 2022ના ચોથા ત્રિમાસિક ગાળા માં 1.10% થી નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળા માં 0.45% સુધી સુધરી.
એનઆઈએમ (ગ્લોબલ) નાણાંકીય વર્ષ 2022માં 2.36%થી 65 બેસિસ પોઈન્ટ્સ વધીને નાણાંકીય વર્ષ 2023માં 3.01% થઈ. એનઆઈએમ (ડોમેસ્ટિક) નાણાંકીય વર્ષ 2022માં
2.61%થી 82 પોઈન્ટ્સ વધીને નાણાંકીય વર્ષ 2023માં 3.43% થઈ.
અસ્ક્યામતો પર વળતર (આરઓએ) નાણાંકીય વર્ષ 2022માં 0.43%થી 6 બેસિસ પોઈન્ટ્સ વધીને નાણાંકીય વર્ષ 2023માં 0.49% થયું. ઈક્વિટી પર વળતર (આરઓઈ) નાણાંકીય વર્ષ 2022માં 10.55%ની સામે નાણાંકીય વર્ષ 2023માં 10.31% રહ્યું.
કોસ્ટ ટુ ઈન્કમ રેશિયો (સીઆઈઆર) નાણાંકીય વર્ષ 2022માં 54.48%થી સુધરીને નાણાંકીય વર્ષ 2023માં 51.08% રહ્યો.
નાણાંકીય વર્ષ 2022માં 2.15%થી ઘટીને નાણાંકીય વર્ષ 2023માં 1.94% થયો
ક્રેડિટ કોસ્ટ નાણાંકીય વર્ષ 2022માં 0.75% હતી જે નાણાંકીય વર્ષ 2023માં 0.79% થઈ.
ગ્લોબલ બિઝનેસ માર્ચ, 2022માં રૂ. 10,84,910 કરોડથી વાર્ષિક ધોરણે 9.27% વધીને માર્ચ, 2023માં રૂ. 11,85,438 કરોડ થયો.
ગ્લોબલ ડિપોઝીટ્સ વાર્ષિક ધોરણે 6.64% વધીને રૂ. 6,69,586 કરોડ થઈ
ગ્લોબલ ધિરાણ વાર્ષિક ધોરણે 12.87 ટકા વધીને રૂ. 5,15,852 કરોડ રહ્યું.
ડોમેસ્ટિક ડિપોઝીટ્સ માર્ચ, 2022માં રૂ. 5,50,833 કરોડથી વાર્ષિક ધોરણે 2.95% વધીને માર્ચ, 2023માં રૂ. 5,67,063 કરોડ રહી
ડોમેસ્ટિક કાસા માર્ચ 2022માં રૂ. 2,45,464 કરોડથી વાર્ષિક ધોરણે 2.72% વધીને માર્ચ,2023માં રૂ. 2,52,149 કરોડ થઈ અને કાસા ટકાવારી માર્ચ 2023માં 44.73% રહી
સ્થાનિક ધિરાણો માર્ચ, 2022માં રૂ. 3,93,331 કરોડથી વાર્ષિક ધોરણે 9.56% વધીને માર્ચ,2023માં રૂ. 4,31,637 કરોડ થયા
આરએએમ એડવાન્સીસ રૂ. 2,37,884 કરોડથી વાર્ષિક ધોરણે 12.29% વધીને માર્ચ, 2023માં ધિરાણના 55.11% રહ્યા
રિટેલ ક્રેડિટ વાર્ષિક ધોરણે 17.40% વધીને માર્ચ, 2023માં રૂ. 94,716 કરોડ રહી.
કૃષિ ધિરાણ વાર્ષિક ધોરણે 8.99% વધીને માર્ચ, 2023માં રૂ. 72,391 કરોડ થયું
એમએસએમઈ ધિરાણ વાર્ષિક ધોરણે 9.31% વધીને માર્ચ, 2023માં રૂ. 70,777 કરોડ થયું
ઓવરસીઝ ડિપોઝીટ્સ વાર્ષિક ધોરણે 33.04% વધીને રૂ. 1,02,523 કરોડ થઈ અને ઓવરસીઝ એડવાન્સીસ માર્ચ, 2023માં વાર્ષિક ધોરણે 33.63% વધીને રૂ. 84,215 કરોડ થયા
ગ્રોસ એનપીએ માર્ચ 2022માં રૂ. 45,605 કરોડથી વાર્ષિક ધોરણે 17.36% વધીને માર્ચ, 2023માં રૂ. 37,686 કરોડ થઈ
નેટ એનપીએ માર્ચ, 2022માં રૂ. 9,852 કરોડથી વાર્ષિક ધોરણે 18.25% ઘટીને માર્ચ, 2023માં રૂ. 8,054 કરોડ થઈ
જીએનપીએ માર્ચ, 2022માં 9.98%થી ઘટીને માર્ચ, 2023માં 7.31% થઈ
નેટ એનપીએ માર્ચ, 2022માં 2.34%થી ઘટીને માર્ચ, 2023માં 1.66% થઈ
પ્રોવિઝન કવરેજ રેશિયો (પીસીઆર) માર્ચ, 2022માં 87.76%થી વધીને માર્ચ, 2023માં 89.68% થયો
31 માર્ચ, 2023ના રોજ બેંકનો કેપિટેલ એડેક્વસી રેશિયો (સીઆરએઆર) ડિસેમ્બર 2022માં 15.60% અને માર્ચ, 2022માં 16.51% ની સામે 16.28% રહ્યો હતો (11.5% મેન્ડેટ પ્રમાણે)
સીઈટી-1 રેશિયો ડિસેમ્બર 2022માં 12.77% અને માર્ચ, 2022માં 13.49%ની સામે માર્ચ, 2023માં 13.60% રહ્યો (8% મેન્ડેટ પ્રમાણે)
વર્ષ દરમિયાન બેંકે કેપિટલ બેઝ વધારવા માટે રૂ. 1,500 કરોડના એટી-1 બોન્ડ્સ સફળતાપૂર્વક એકત્રિત કર્યા અગ્રતા ક્ષેત્રો, નાણાંકીય સમાવેશ અને ડિજિટલ બેન્કિંગ
અગ્રતા ક્ષેત્રોમાં ધિરાણ વાર્ષિક ધોરણે 8.48% વધ્યું હતું અને માર્ચ, 2023 સુધીમાં એએનબીસીના 43.28% રહ્યું હતું. કૃષિ ધિરાણે એએનબીસીના 19% હાંસલ કર્યા હતા.
નાના અને સીમાંત ખેડૂતોને ધિરાણ માર્ચ, 2023માં એએનબીસીના 11.23% રહ્યા હતા જે 9%ના નિયમનકારી નિયમોથી વધુ હતા
નબળા વર્ગોને ધિરાણ 11%ના નિયમનકારી નિયમો કરતાં માર્ચ, 2023માં એનએનબીસીના 14.75% હતા.
પીએમએસબીવાયઃ સમગ્ર વર્ષના 55%ના લક્ષ્યાંક સામે 60% હાંસલ કરાયો
પીએમજેજેબીવાયઃ સમગ્ર વર્ષના 55%ના લક્ષ્યાંક સામે 45% હાંસલ કરાયો
બ્રાન્ચ દીઠ એપીવાયઃ સમગ્ર વર્ષના 80ના લક્ષ્યાંક સામે 129 હાંસલ કરાયો
ઈન્ટરનેટ બેંકિંગ યુઝર્સઃ માર્ચ, 2022માં 8.08 મિલિયનથી વધીને માર્ચ, 2023માં 8.46 મિલિયન થયા
મોબાઈલ બેંકિંગ યુઝર્સઃ માર્ચ, 2022માં 6.11 મિલિયનથી વધીને માર્ચ, 2023માં 8.03 મિલિયન થયા
યુપીઆઈ યુઝર્સઃ માર્ચ, 2022માં 12.99 મિલિયનથી વધીને માર્ચ, 2023માં 15.57 મિલિયન થયા
ભારતીય શેરબજાર બુધવારના ટ્રેડિંગ સેશનમાં વ્યાપક ઘટાડાનો અનુભવ કરી રહ્યું છે, લગભગ તમામ સૂચકાંકો લાલ નિશાનમાં છે.
આજે BSE સેન્સેક્સ 820.97 પોઈન્ટના ઘટાડા સાથે 78,675.18 પોઈન્ટ પર બંધ રહ્યો હતો અને એ જ રીતે NSE નિફ્ટી 50 પણ 257.85 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,883.45 પોઈન્ટ પર બંધ થયો હતો.
ભારતીય શેરબજારમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1:40 વાગ્યે, સેન્સેક્સ 707 પોઈન્ટ (0.89%) ઘટીને, જ્યારે નિફ્ટી 216 પોઈન્ટ (0.86%) ઘટીને 23,939 પર આવી ગયો.