કોર્ટે ભૂષણ સ્ટીલના ભૂતપૂર્વ પ્રમોટર નીરજ સિંઘલને 8 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
રાઉઝ એવન્યુ કોર્ટે નીરજ સિંઘલને 8 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. નીરજ સિંઘલને વેકેશન સ્પેશિયલ જજ સીબીઆઈ રાજેશ કુમાર ગોયલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
56 હજાર કરોડની બેંક ફ્રોડના કેસમાં ધરપકડ કરાયેલ ભૂષણ સ્ટીલના પૂર્વ પ્રમોટર અને એમડી નીરજ સિંઘલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. નીરજ સિંઘલની ED કસ્ટડી પૂરી થયા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઇડીએ નીરજ સિંઘલને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માંગ કરી હતી. જે બાદ રાઉઝ એવન્યુ કોર્ટે નીરજ સિંઘલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.
રાઉઝ એવન્યુ કોર્ટે ભૂષણ સ્ટીલના ભૂતપૂર્વ પ્રમોટર અને એમડી નીરજ સિંઘલને 8મી જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. નીરજ સિંઘલને વેકેશન સ્પેશિયલ જજ સીબીઆઈ રાજેશ કુમાર ગોયલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નીરજ સિંઘલની 9 જૂને ED દ્વારા રૂ. 56,000 કરોડના બેંક ફ્રોડ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.