તૈયાર થઈ જાવ આ ઉત્સવોની સિઝન માટે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024ની સાથે જે શરૂ થાય છે 27 સપ્ટેમ્બરથી
ગ્રેટ ડીલ્સ, બચત, બ્લોકબસ્ટર એન્ટરટેઈન્મેન્ટ, ટોપ બ્રાન્ડ્સના નવા લોન્ચિસ અને બીજા ઘણાંની સાથે આ ઉત્સવોની કરો ઉજવણી. પ્રાઈમ મેમ્બર્સને 24 કલાકનો પ્રાઈમ અર્લી એક્સેસ મળશે.
બેંગાલુરુ : ભારતની સૌથી વધુ રાહ જોવાની ઉત્સવની ઈવેન્ટ, ‘એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ(AGIF)’ શરૂ થાય છે 27 સપ્ટેમ્બર, 2024થી, જેમાં પ્રાઈમ મેમ્બર્સ માટે 24-કલાક વહેલી પહોંચ ઉપલબ્ધ છે. ગ્રાહકો હવે માણી શકે છે. પ્રોડક્ટ્સની વ્યાપક પસંદગી પર આકર્ષક ડીલ્સને, જેમાં ભારતના સૌથી વધુ પસંદગીના અને વિશ્વસનીય ઓનલાઈન માર્કેટપ્લેસ પર સૌથી ઝડપી અને આધારભૂત ડિલિવરીની સુગમતા સાથે આવે છે ગ્રેટ વેલ્યુ ** . તેને ચકાસો અહીં.
આ તારીખ અંગે એમેઝોન ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, ““એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ 2024 ગ્રાહકોને વ્યાપક પસંદગી, બ્રાન્ડ ન્યૂ પ્રોડક્ટ લોન્ચિસ, ગ્રેટ ડીલ્સ, શોપિંગની સુગમતાની અનુભૂતિ, ઝડપી અને આધારભૂત ડિલિવરી, સરળ અને ફ્લેક્સીબલ પેમેન્ટ વિકલ્પો અને બીજા ઘણાંની પ્રસ્તુતિનું વચન આપે છે. અમારા વિક્રેતાઓ, બ્રાન્ડ પાર્ટનર્સ, ડિલિવરી એસોસિયેટ્સ સાથે આ ઉત્સવોની લાગણીને વિસ્તારવા અમે આતુર છીએ અને સાથે મળીને આપણે આ ઉત્સવોની ભારતના લાખો ઘરો માટેની તૈયારીઓના રોમાંચને ફેલાવતા રહીશું. અમને અપેક્ષા છે કે આ ઉત્સવોની સિઝનમાં ખાસ્સો ધસારો રહેશે અને ગ્રાહકો અમારી સાથે જોડાઈને તૈયારી કા ત્યોહારની ઉજવણી કરશે!”
ઉત્સવોની આ સિઝનમાં, ગ્રાહકો અગ્રણી પાર્ટનર બેંક્સ પાસેથી રોમાંચક ઓફરનો આનંદ માણી શકે છે. તદુપરાંત તેઓ એસબીઆઈ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ તથા ક્રેડિટ ઈએમઆઈ પર 10%ના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટનો પણ લાભ લઈ શકે છે. પ્રાઈમ મેમ્બર્સ તેમના એમેઝોન પે આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને શોપિંગ પર 5% અનલિમિટેડ કેશબેકને પણ માણી શકે છે. કોઈ પણ વ્યક્તિ બંને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર નો-કોસ્ટ-ઈએમઆઈની સાથે સ્માર્ટ ખરીદી પણ કરી શકે છે.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.