ભારતીય સ્ક્વોશ ખેલાડી અભય સિંહે કેનેડામાં ગુડફેલો ક્લાસિક PSA ચેલેન્જર ટૂર ટાઇટલ જીત્યું
ભારતીય સ્ક્વોશ ખેલાડી અભય સિંહે ગઈકાલે કેનેડાના ટોરોન્ટોમાં ગુડફેલો ક્લાસિક PSA ચેલેન્જર ટૂરનું ટાઈટલ જીત્યું છે. ફાઇનલમાં તેણે વેલ્સના ઇલિયટ મોરિસ ડેવરેડને 3-0થી હરાવ્યો હતો.
ભારતીય સ્ક્વોશ ખેલાડી અભય સિંહે ગઈકાલે કેનેડાના ટોરોન્ટોમાં ગુડફેલો ક્લાસિક PSA ચેલેન્જર ટૂરનું ટાઈટલ જીત્યું છે. ફાઇનલમાં તેણે વેલ્સના ઇલિયટ મોરિસ ડેવરેડને 3-0થી હરાવ્યો હતો. આ જીત સાથે એશિયન ગેમ્સની સુવર્ણ ચંદ્રક વિજેતાએ તેનું આઠમું PSA વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું.
એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે અભયને તેની સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા અને સમગ્ર ટૂર્નામેન્ટમાં તેના પ્રદર્શનને નોંધપાત્ર ગણાવ્યું.
IPL 2025 Match Time: IPLની આ સીઝનની પહેલી મેચ 22 માર્ચે રમાશે. આ દિવસે ફક્ત એક જ મેચ છે, પરંતુ 23 માર્ચે બે મેચ રમાશે. આવી સ્થિતિમાં, તમારા માટે આ મેચોના સમય વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં PCBને રૂ. 869 કરોડનું નુકસાન થયું છે. મેચ ફીમાં ઘટાડો, 5 સ્ટાર હોટેલો બંધ. સંપૂર્ણ નાણાકીય કટોકટી જાણો!
IPL 2025 પહેલા, દિલ્હી કેપિટલ્સ ટીમે તેના નવા ઉપ-સુકાનીની જાહેરાત કરી છે. દિલ્હી ટીમે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા આ માહિતી આપી છે.