જન્મદિવસ
New Bike Launch : યામાહાએ ભારતમાં નવી બાઈક લોન્ચ કરી છે - યામાહા આર3 અને યામાહા MT-03. આ બંને બાઈક 321cc એન્જિનથી ચાલે છે. ભારતીય માર્કેટમાં યામાહાની નવી મોટરસાઇકલ KTM RC 390, KTM Duke 390, Triumph Speed 400 જેવી બાઇક સાથે સ્પર્ધા કરશે.