જન્મદિવસ
વિશ્વભરમાં પહેલેથી જ મંદીના સંકેતો દેખાઈ રહ્યા છે અને હવે અમેરિકાની એક મોટી બેંકની નિષ્ફળતાથી 2008ની મંદી પાછી ફરવાની આશંકા છે. અમેરિકામાં સિલિકોન વેલી બેંકની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.