ભારતમાં લાઇટ એમિટિંગ ડાયોડ (LED) લાઇટિંગના નિર્માતા IKIO લાઇટિંગ લિમિટેડ એ તેની પ્રથમ પબ્લિક ઑફરથી ફેસ વેલ્યૂ ₹10 વાળા ઇક્વિટી શેરનો પ્રાઇસ બેન્ડ ₹270 થી ₹285 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કર્યો છે. કંપનીની ઇનિશિયલ પબ્લિક ઑફર મંગળવાર, જૂન 06, 2023, સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને ગુરુવાર, 08 જૂન, 2023 ના રોજ બંધ થશે.