ક્રિકેટ ચાહકોના ઉત્સાહના ઉમંગમાં ઉમેરો કરવા ૧૯૮૩ વિશ્વકપ વિજેતા ટીમના યશસ્વી તારલાઓએ આપ્યું પ્રોત્સાહક સમર્થન, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર ૧૯૮૩ અને ૨૦૧૧ના ચમત્કારના પુનર્સર્જન માટે ક્રિકેટના દીલોજાન રસિક ચાહકોને પોતાની દીલી તમન્ના શેર કરવા જીતેંગે હમનું આહવાન