જન્મદિવસ
Shahid Kapoor Bought New Mercedes: મર્સિડીઝ મેબેક ઈન્ડિયાએ નવી કાર સાથે મીરા અને શાહિદનો ફોટો પોસ્ટ કર્યો છે. પોસ્ટમાં લખ્યું છે- 'Mercedes-Maybach GLS 600 શાહિદ કપૂરના ગેરેજમાં જોડાઈ ગઈ છે.'