જન્મદિવસ
ચીનમાં બેરોજગારી વધી રહી છે. ચીનના એક પ્રોફેસરના રિપોર્ટમાં થયેલા આ ખુલાસાથી ખળભળાટ મચી ગયો છે. પ્રોફેસરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીનમાં યુવા બેરોજગારી દર 50 ટકાની નજીક પહોંચી ગયો છે.