જન્મદિવસ
Infinixએ CES 2024માં વાયરલેસ ચાર્જિંગ એરચાર્જ ટેકનોલોજી રજૂ કરી છે. આ ચાર્જિંગ ટેક્નોલોજી હવામાં પણ સ્માર્ટફોનને ચાર્જ કરી શકે છે. આ ઉપરાંત, કંપનીએ ઈ-કલર શિફ્ટિંગ અને એક્સ્ટ્રીમ ટેમ્પ બેટરી જેવી આધુનિક ટેક્નોલોજી પણ રજૂ કરી છે.